પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૩૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮ ત્રિવેણી અને
 

૧૮ ત્રિવેણી અને કિરીટ હા, ભાઈ, હા! હું તો કહું છું કે ગમ્મત સિવાય આજે ખીજી કાંઈ કરવું જ નથી. બિન્દુ ખરાખર. [ મુઠ્ઠીમાં રંગ લઇ ] આજ જો મારી સામે કોઇ ગરખડ કરશે તો, હું તો એનું મોઢુંજ રંગી નાંખીશ. કિરીટ [ હાથમાંની લાકડી પછાડી ] અને હું તો માર્યો વિના નહિ મૂકું. નારદ ખરૂં કહ્યું. આજે તો આખા વરસનું વેર વાળવાના લાગ છે. જેણે જેણે આપણને હેરાન કયો હાય એમને જરૂર આપણું પાણી પણ ચખાડવું નેઇએ. કેમ, કિરીટ? કિરીટ ખીજી શું ? [ લાકડી બતાવી ] આ લાવ્યો છું જ એટલા માટે બિન્દુ [ ગંભીર થઈ ] ચા....લા ત્યારે એટલું નક્કી કરીએ

  • કોનાં કોનાં હાડકાં ખાખરાં થાય તો સારૂં.

[ ત્રણે જણ વિચારવા લાગે છે. એવામાં નારદની નજર કિરીટની લાકડી પર પડે છે.