પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮ ત્રિવેણી અને
 

૮ નવેલી અને કિરીટ એમ જ. હરખાલ, તું અમારા દોસ્ત થઈ મ કરી માફ્ક ઘરમાં :એસી રહે છે એટલે મારે તને વૈઢિયો કરવા પડે છે. [ હરખાલ શરમને લીધે ખોલી પણ શકતો નથી. ] નારદ [ખભે ધીમા ધબ્બા મારી ] હરખાલ, એમજ ખવાશે ન પડ. તને ગાળા દેવા અમે અહિં નથી આવ્યા. હરખાલ ત્યારે ? બિન્દુ ધીરજ આપવા. આજે સવારે આપણી શેરીમાં શું શું થયું; કેવી કેવી ગમ્મત જામી; કેટલા કેટલા ર'ગાઈ ગયા; એ સઘળુ' અમે તને કહી સંભળાવવાના છીએ. હરબાય [ હોંશથી ? એમ ? કિરીટ વાહ! આજે જો તું ત્યાં હાજર હાત તો લાકા અમારી ચાલાકીનાં-બહાદૂરીનાં કેવાં ભારે વખાણ કરતાં હતાં; તે તું તારી જાતે જોત. ખિન્દુ પણ પેલી નગરશેઠની દીકરી ચંદન ! શી વાત કરૂં? કંઇ નહિ કઈ નહિ ને શેઠની લાકડી આપી ગઇ!