પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૫૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધણી વિનાનાં ૪૯
 

થી વિદાય - સાયન [ કાટ પહેરી, ટાખી હાથમાં રાખી ] બ્રશ લાવ. જોતો નથી કે કેટલી બધી ધુળ ચડી છે ? [લખમણુ બ્રશ શાષે છે. શરદ ચાપડીએ એકઠી કરે છે. એવામાં—] શહ લખમણુ! મારી ફૂટપટ્ટી કયાં મૂકી ? [ લખમણુ બ્રશ અને ફ્રૂટ શેાધી કાંઢે છે.] લખમણુ ભાઇ, ત્યા પટ્ટી. લાવા ટાપી. [ તેમ થાય છે ત્યાં અગિયારના ટકારા સંભળાય છે.] પારદ [ હાથ લંબાવી] સાંભળ; અગિયાર વાગી પણ ગયા! [ પુરસીમાં પડી] હું નહેાતો કહેતો કે મેાડું થશે જ ? [ જરા વાર ચૂપ રહી અને હવે માસ્તર મારા કાપી નાખવાના! પછી મારા નઅર નીચા રહે એમાં નવાઈ શી? મા [ દરમિયાન લખમણુ એકઠી કરેલી ચેપડીએ દતરમાં ગાઠવે છે. પછી શરદના હુક્રમની વાટ નેતા ઉભા રહે છે. પણ શરદ નીચું માથું નાખી બેસી રહ્યો છે એટલો— ]