પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૫૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪ ત્રિવેણી અને
 

૫૪ ત્રિવેણી અને શક [લખમણુને દતર સેપી] ચાલ, લખમણુ. માડુ થશે તો માસ્તર માર્કે નહિ આપે. [ છાતી કાઢી ચાલતાં ] તને ખબર છે ને કે એ સાવ મૂરખ માણસ છે? [ લખમણુ પેાતાનું ઘરડું ડાકું ઉંચુંનીચું હલાવી શરદને પગલે ચાલવા લાગે છે. ] $5 ચિત્ર બીજું [ ઘંટ વાગતાં અંગ્રેજી ના વર્ગમાં કેટલાક છોકરાઓ દાખલ થાય છે. એમાં બટુકે ખષાના ઉપરી હોય એવું તરી આવે છે. એક કર અટુક, માસ્તર કેમ નથી દેખાતા ? મહુક [ બેપરવાઇથી ] કાં તો માંદા પડયા હશે. ને કરી અરે! એમ તે હાય ? બહુક [ ચીડથી ] ત્યારે મરી ગયા હશે. ત્રીને કરી અલ્યા ! એવુ’ તે ખેલાય ?