પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધણી વિનાનાં ૫૫
 

છી વિનાનાં પુષ અનુક [હિંમતથી ] થું કામ નહિં ? ક્યાં અમરપટો લઇને [ખથા છોકરા અચંબાથી સાંભળી રહે છે.] આવ્યા છે? [ હસી લઈ ] તો વળી રજા મળશે! [મણિલાલ માસ્તર ફંડ પેટે પધારે છે. છેકરાઓ પાતપેાતાની બેઠક સંભાળી લે છે. મણિલાલ [ ખુંખારા ખાતાં ] કેમ; બટુક ! શાની રન્ત જોઈએ છે? ભલુક [ ઠંડકથી ] એ તે અમે વાતા કરતા હતા કે આવતી કાલે આપણા રાજાસાહેમના જન્મદિવસ છે એટલે રજા હાવી જોઇએ. મણિલાલ બેસ, એસ; હવે. હજી તેા ગઈ ખીજીએ તમને એની છુટ્ટી મળી હતી. તમારે રજા જોઈ એ એટલા માટે શું મહિ મહિને એમનું વરસ બદલાશે [ આખા વર્ગ હસી પડે છે. એટ- લામાં નલિન આરણા આગળ આવી ગયા છે. ગરીબ ચહેરે એ ત્યાં જ ઉભા રહે છે. 1