આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નામ વાસંતી મનહર રતન સાનબાઇ ત્રિવેણી આળખ મીલમાલિકની પુત્રી મીલમુનીમની દીકરી મીલમજૂરની છોકરી મેળાની માલણ ચિત્ર પહેલું વય ૧૩ ૧૪ ૧૧ ૩૫ [ શહેર બહાર મેળા ભરાયા છે. રેવડી- વાળા, શીંગવાળા, વટાણાવાળા વગેરે આમતેમ ફરતા જણાય છે. રબ્બરના ફૂલકા, માટીનાં રમકડાં અને મઢેલાં ચિત્રા પાથરીને ચેડાક દુકાનદારો પણ બેઠા છે. નગરનાં નાના અને મેટાં, ગરીબ અને તવંગર લેાક અહિં ખરીદી કરતાં માલુમ પડે છે. વાસંતી અને મનહર ફરતાં ફરતાં સેનબાઇની ફૂલની દુકાન આગળ આવતાં અટઢી જાય છે. ]