પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૭૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્રિવેણી ૬૭
 

મનહર [ સમાવતી ] મહેન, એની વાત ખરી છે. સનમાઈ [ એક મેટું ગુલાબ ધરી ] લ્યા, આ. નાકની કને લઇ જાઓ એટલે ખબર પડશે. આખા શરીરમાં એની વાસ ફેલાઇ જશે ! [ અવાજ હળવેા કરી કહેશે। તે કેસરિયા પીળું ગુલામ પણ છે, દુધિયા સદ પણ છે. [ વાસંતીને સાંભળવામાં એટલા આનંદ આવે છે કે સામેથી એ કશું જ કહેતી નથી. એટલે પછી—] મનહર વાસતીખહેન, ગુલામ ન ગમતું હોય તો બીજા આટલાં બધાં ફૂલા છે. [ સેાનબાઇને ] ખાઇ, આ મેગા, મારમાસી, એરસટ્વીને તારે કરવાનાં છે શું ? જરા જો તો ખરી કે તારે ત્યાં કાણુ ઘરાક આવ્યું છે ! [ સાનબાઇ વાસંતીને એળખવાની મહેનત કરે છે, થાડી વાર પછી આતુર નયને મનહર ભણી જૂએ છે, ] મનહર ન આળખ્યાં? આ શહેરમાં રહે છે કે કોઈ ગામ- ડામાં ? [ હાથ લાંબા કરી ] પેલી દરવાજા બહાર વિજય મીલ છે ખરી ને ?