પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૮૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્રિ વે ણી ૭૯
 

તન [ ગળગળી થઈ હું સાચું એવું છું; મા ! તમે મને મફત હાર દીધા એટલે મારે તમારૂં નામ પૂછવું હતું. પશુ ત્યાં તો મોટર ચાલવા લાગી એટલે મારાથી હાથ ઉચા થઈ ગયા. [ તુરતજ મનહર કંઇક માલવા ાય છેઃ પણ વાસંતી આડો હાથ ધરે છે એટલે અને સુંગા રહેવું પડે છે. ] વાસતી [વિચાર કરતી ] પણ રતન, મારા નામનું તારે થ્રુ કામ ? રતન મારે મારી માને ક્લેવુ જોઇએ ના કે હાર કેણે અપાવ્યેા ? તમારા નામની ખબર ન હોય તો પછી હું કહું શું ? [ વાસંતી રતનને શાબાશી આપે છે. મન- હરનું માં ઉતરી જાય છે. ] વાસતી [ ખુરસીમાં બેસી ] રતન, મનહર, અહિં આવેા. [ પુરસીએ ચીંધી ] ઍસા. [ મનહર બેસે છેઃ પણુ રતન અચકાય છે. ]