આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

. વેળા તું અને તેમનાંખા જે ઉત્સાહ, જે ઉલ્લાસ અને જે ઉત્તેજનથી અમારૂં જેવુંતેવું નાટક જોતાં તેમ જ વખાણુતાં તે જ્યારે જ્યારે સાંભરે છે ત્યારે ત્યારે છાતી ગવથી ફૂલાયા વિના રહેતી નથી. એકદા મારા નાટકવેડા વધી ગએલા ત્યારે ગુસ્સે થઇ તે આશીર્વાદ પણ આપેલોઃ 'ભણવાનું ભણુતા નથી તે નાટક ગાખ્યા કર છ તે પછી નાકિયા થજે !' તારા એ શબ્દાને શાપર ચડાવતા હાઉં તેમ આજે આ ચાર માલનાટકાના સંગ્રહ રજૂ કરૂં છું. એમાં અનુક્રમે ધરમાં, શેરીમાં, શાળામાં અને શહેરમાં આળાની સ્થિતિ અને શક્તિ કેવી અને કેટલી છે; એની માત્ર ઝાંખી થઇ હાય તાયૈ બસ છે. એકબુલ જ કે એમાં બાળકા વિષેના મોટા, ગભીર વિચારે નથી. ખરું જોતાં બાલનાટકમાં એવી ખાટી ધાંધલને અવકાશ જ નથી. અહિં તા ખાળકો માટેના નાના, તરતા તરગા છે. બાલનાટક સબધી એકમે બીજા ખાટા ખ્યાલ પણ જલ્દીથી દૂર થવાની જરૂરત છે, જે જે નાટકમાં લપાત્રા આવે એને બાલનાટક તરિકે સ્વીકારી લેવું એ ખાલનાટકાની તિજોરીનું તળિયું સંતાડવાનું Úક સાધન છે. એ જ રીતે જે નાટકમાં ભાલ- પાત્રા ન હાય તેને ખાલનાટક ન માનવું એ પશુ ભૂલભરેલું છે. એશા વરસની ઉમ્મરે પહોંચેલાં પણ ક્યારેક આઠ વરસનાંથી વધુ રમતિયાળ અને છે. એમનાં એવાં વનનાં જે નાટક લખાય તે એને ખલનાટકથી બીજું પદ કેમ આપી શકાય ?