પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૯૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮ ત્રિવેણી અને
 

૮ ત્રિવેણી અને ચા; ત્યારે. [ ખારા આગળ મેટરનું ભુંગળું સંભ- ળાય છે. એથી રતન ખુશખુશ થાય છે. ] રતન [હસવું ખાળી રાખી, વાસંતી અને મનહર ગંભીર હોવાના દેખાવ કરે છે. રતન માસની રાતે, પડવાને વ્હાણું; સમર્સ, સમર્સ. [ ‘ સબરસ ’ શબ્દ પૂરા થાય એ પહેલાં તે રતન શરમની મારી બહાર જતી રહે છે. વાસંતી અને મનહર પણ હસતાં, પાછળ જાય છે. ] રમતાં 55