પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૦૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૯૫
ત્યાગમૂર્તિ.

લગ્નના થોડા દયા ઉપર્જાવે તેવું હોય છે. આવા ગંભીર પવિત્ર અને ઉલ્લાસમય પ્રસગાને ધાંધળિયા, હાસ્યાસ્પદ અને ત્રાસમય મનાવવામાં શું હાંસલ થાય છે તે સમજાતું નથી. ધરનાં સ્ત્રીપુરુષાતાપરનગરાથી હેરાન થાય, બીજાને તેમ કરવા આગ્રહ કરે અને પાછળથી પૈસાની તાણુમાં દુ.ખી થાય એ આપણા લગ્નનું સ્વરૂપ છે. ધાર્મિક ક્રિયાનું મહત્ત્વ જતું રહ્યું છે. ગંભીર જવાબદારીનું તત્ત્વ કોઇ જાણતું જ નથી અને સાન્દનું ખૂન થાય તેવા પાશાકા તથા રચનાઓથી તેનારનું હૃદય ખિન્ન થઇ જાય છે. આ ગરીબ દેશને આવું કેમ થાય ? આપણાં બાળકા બ્રહ્મચર્યને મહિમા ક્રમ સમજે? આ દેશમાંથી જતી રહેલી કળા અને સંસ્કૃતિ પ્રેમ પાછી આવે ? આવા વિચારે સહજ ઉદ્ભવે છે. “ જે સ્ત્રીએ લગ્ન મહાશ્ચવા અને હાવ! લેવા ઘેલી થાય છે, તે જ બિચારી તેના ત્રાસથી કંટાળી જાય છે. તાપના અને ખાવાપીવાની અવ્યવસ્થા તેમજ વખત બેવખત બહાર જવાનું હોવાથી ધાવણાં બાળકો તરફ કેવળ દુક્ષ થઇ તેમાં કેટલાંક બાળકાને ભાગ અપાય છે એ પણ જાણીતી વાત છે, “આપના લખવાથી ઘણાને ઘડી મળશે તેવી આશા છે, ધમાં અમે આ બાબત ચર્ચા કરી રહ્યાં હતાં ને આપને લેખ વાંચી સથે ઘણાં જ પ્રસન્ન થયાં છીએ, “ સંસારના યુગ્ન સરખા એક મહાન પ્રસંગને સામ્ય, શાન્ત, ગંભીર સ્વરૂપે સમજી સ્નેહ અને ઉલ્લાસ તથા આન પ્રસિત કરવા માટે રાઇને વાંધો નથી. પરંતુ આ તે વિપરીતતાની સીમા છે. દેશી ભાઇઓને પ્રભુ સત્બુદ્ધિ આપે અને દેશની ખરી જરૂરિયાત તેમજ આપણી ખામીનું તેમને ભાન કરાવે એવી તેના પ્રત્યે માગણી છે.” આ કાગળ આપવાના હેતુ એ છે કે જે વિષય ચર્ચવાની મેં હિંમત કરી છે તે વિષય ઉપર લાકા વિચાર કરતા થઈ