પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૦૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૯૬
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખે જાય અને કંઇક પણ તેના અમલ કરે. આવા લકેપચેગી સુધારાની બાબતમાં આપણે કેવળ સારા વિચારે ધરાવીને સંતુષ્ટ નથી રહી શકતા. પણ જે વિાજ હાનિકારક લગે તેને આપણે તુરત નિકાલ કરવાની ટેવ પાડવી ઘટે છે. વડેદરા તરથી મારી પાસે બ્રા માણસા આવી ગયા અને પાટીદારોમાં આ વર્ષે વિવાહનું હાવા બાળકો અને ળકીઓને પણ પરણાવવાની જે કુટેવ છે તેની અંધી ગાયકવાડ સરકાર તરફથી થએલી હાવાથી મજકુર ભાઈઓ એ મના ખેંચી લેવાય એવી સલાહ માગવા આવ્યા. જ્યારે તેને કહ્યું કે જે મારા હાથમાં ગાયકવાડ સરકારની સત્તા હોય તે તે નાજુક બાળક કે બાળકીને પાવનારાની સામે હું તા એવે સત્યાગ્રહ કરૂં કે તેએ ગાયકવાડી રાજ્યમાં રહી પણ ન શકે. મારા આ વિનેદ આ ભાઇએ સમજી શક્યા અને મારી મદદના વિચાર તા છેડી દીધે, એટલું જ નહિ પહુઁ આળલગ્ન જે ઘર ઘાલી રહ્યા છે. તે કઈ રીતે નીકળુ શકે તે ચર્ચા કરવા લાગી ગયા. મેં તેમને કહ્યું કે ખીજી નાતે તે દરેક વર્ષે લમની વેળા આવી શકે અને પાટીદારને જ ન આવે એવું ઊંધું શાસ્ત્ર હાય નહિ. આવી બાબતમાં સલાહની પણ જરૂર નહેાય. જેની ઇચ્છા થાય તે પેાતાની છોકરીનાં લગ્નને રાકી શકે છે. અને દરેક વર્ષ જેમ બીજાને સારૂ લગ્ન કરવા છૂટું હોય છે તેમ તેઓએ પણ સમજી જવું જોઇએ. ત્યારે તેઓએ કહ્યું કે જો અમે અમારી દીકરીને આ વેળા પરણાવ્યા વિના રાખીએ તે અમને ચેાગ્ય વર ન મળી શકે. એમ કેટલાક વિાને ખરાબ હોય છતાં તેની સામે થવું મુશ્કેલ થઈ પડે છે. મેં તેઓને જવાબ આપ્યા કે