પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૦૩
ત્યાગમૂર્તિ.

ઘરના કાય આપને મારા કુટુંબના અનુભવ જણાવું છું. નાગપુર મહાસભા- માંથી આવ્યા પછી મારાં વિલાયતી કપડાં મે વેડફી નાખ્યાં, જે બાબતની ખબર મારાં અણિયાણીને થતાં ખરે જ તે થયાં, અને છુપી રીતે ગુસ્સે પણ થયાં. તેમને હું ખાદી લલચાવી શક્યા. ખાદી પહેરે છે પણ ખરાં, અને આજ ત્રણ વરસ થયાં વિલાયતી કપડાંની ખરીદી પણ કરી નથી; છતાં વિલાયતી કપડાંનો જે અગાઉના જથ્થા પડયા છે તે પહેરવાનું મન થઇ આવે છે અને મારી વિરોધ છતાં લગ્નપ્રસગે વિલાયતી કપડાં વાપરે પણ ખરાં. જ્યારે હું મારા વિરોધ જાહેર કર્યું ત્યારે અમારાં સગાંસ્નેહીઓ તરફ્થી ( પુરૂષ અને સ્ત્રી) તેમને બચાવ કરવામાં આવે છે કે આપણે મરદ ખાદી પહેરીએ છીએ, સ્ત્રી પાસે જે છે તે ભલે પહેરીને નિકાલ કરે. તે હવે મને તેમ જ મારા જેવી હાલતના પુરુષવર્ગને ઘણી જ મૂંઝવણ થયાં કરે છે કે સ્ત્રી પાસે આ મેહુ કયે રસ્તે છેડાવવા ? શું અમારે સત્યાગ્રહ કરવા ? દિલગીર પહેરવાને - જ ‘નવજીવન’ વાંચે છે, આપના તરફ પૂજ્યભાવ છે. આપની ભક્તિમાં વખત વૈ પુષા કરતાં વધારે તલ્લીન થશે. પરંતુ ને ખાટા મેાહન ડાયતા એ ભક્તિ પણ એળે નય. આપના ખાદીના સંદેશાથી અમારા કપડાંના વાર્ષિક ખર્ચમાં ઘણા જ ઘટાડો થયા છે. છેલ્લાં ચાર વરસમાં વસે એક N. . ક્વાલીટીની ખે અલાર ટૅપ રૂપિયા દસવાળી( એટલે રૂપિયા ચાલીસ )ને બદલે રૂપિયા છની ખાદીની ચાવીરા ટાપી વાપરી. એવી જ રીતે ડગલા, પહેરણ, Àાતિયાં, માજા વગેરેના મારા અંગત વાર્ષિક ખર્ચે રૂપિયા ત્રણસાના હતા તે હવે પચીસથી સાઠના થયે છે. આવું આવું સમજવા છતાં વિલાયતી કપડાંના માહ તેમનાથી ડાતે નથી અને ખાવી નખળી મનેત્તિને લઈને જ્યારે લગ્નપ્રસંગે ના તર્ક મળે છે ત્યારે હું ખાદીના પાશાકમાં અને મારાં મણિયાણી વિલાયતી પોરાકમાં એવું બને છે ! આથી અમે ખાદી નહિ પહેરના વર્ગનાં