પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૪૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૩૮
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લે પરણનારને નાત બહાર મૂકવામાં પુણ્ય છે? શું જે અનીતિ આચરે છે, જેએ છડેચાક વ્યભિચાર કરે છે, માંસ- શિ ખાયપીએ છે. તેમને બહિષ્કાર થાય છે? જેએ વિચારમાં વ્યભિચાર કરનારા છે તેમનું શું? મતલબ કે જ્યાં લગી આપણામાં શુદ્ધિ નથી થઈ ત્યાં લગી કાણુ ક્રમા અહિષ્કાર કરવા યોગ્ય છે? કાઈ જ નહિ. અહિષ્કારનું પરિણામ નવી જાતિ પેદા કરવાનું જ સ્વરૂપ પકડે છે. આપણે જેને આજે તાં કહીએ છીએ તે કાલે જાતિએ થશે. તેથી આ યુગમાં જ્યાં જાતિના સંકર થઇ રહ્યા છે ત્યાં બહિષ્કાર સર્વથા અનિષ્ટ છે. વર્ણાશ્રમ ધમ છે; અનેક જાતિ ધર્મ નથી. વર્ણાશ્રમની રક્ષા ઇષ્ટ છે; જાતિના નાશ ષ્ટ છે. તેથી સુધારકાને ઉત્તેજન દેવું ઘટે છે. ગમે તેમ કરીએ નાચે એ પ્રકારના સુધારા રોકી શકાય એમ નથી. કેમકે હિંદુધમાં ઘણા મેલ પેસી ગયા છે હાલ ચેામેર જાગૃતિ થઇ છે. સુધારાને ધર્મનું સ્વરૂપ દેવું. પશુ તેવા જાય ત્યાં પણ મહિષ્કાર ડહાપણુ એ છે કે જ્યાં સુધારા ન ગમે અનિષ્ટ જ છે. મારવાડી કામ મુદ્ધિશાળી છે; સાહસિક છે. તેણે ભારતવર્ષના ઉપકાર કર્યો છે તે અપકાર પશુ કર્યાં છે. મિત્ર તરીકે અપકારની વાત પણ સભળાવવી એ મારા ધર્મ છે. તેમાંથી તેને ઈશ્વર બચાવા ને તેનું કલ્યાણ કરી. જેમના બહિષ્કાર થાય તેઓએ મર્યાદામા રહી વિવેકથી ઝેરને વધતું અટકાવવું તે પોતાની નીતિને વિષે કાયમ રહેવું એમ જણાવી બહિષ્કારનું પ્રકરણ પૂર્ણ કર્યું.