પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૫૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૪૪
ત્યાગમૂર્તિ.

ખાટા ખરચ મારી સામે એક લાં કાગળ પડવા છે. તેમાં ચાલુ પ્રવૃત્તિની અને તેના કાર્યકર્તાઓની સારી રીતે કરેલી પણ મધુરી ટીકા છે. તેમાંથી નીચેના જાણવાજોગ ઉતારા આપું છુંઃ “ લાકા તરફથી કેટલાક લાભ આપવામાં આવે છે તે પ્રજાને માટે હાય છે કે કાર્યકર્તાઓના અંગત જીવન માટે એ વિચારવાની જરૂર છે. કાર્યકર્તાઓ મેટર સિવાય અથવા ઘેડાગાડી સિવાય મુસાફરી કરી શકે એવા નથી. તેમ પૂરતા પગારા મળતા છતાં પોતાના ધરના રાઢલા ખાતા નથી. તેમને વૈભવ જોઇએ છે. પાર૪ ધેર જમવા જવું છે ત્યાં પણ મેટર અથવા બ્રીડાગાડીમાં બેસીને જ જઇ શકે છે. લેશમાત્ર પશ્ચિમ વેઠે તેમ નથી. પગારના પૈસા બેંકમાં જમા રાખે, પારકા ઉપર પોતાના ખ રાખે. આમ દેશસેવાને અહાર્ટ પૈસા કમાવાને રસ્તા શોધે. શાસ્ત્રામાં સાંભળીએ છીએ કે ઇચ્ચિાના વિષયેા વૈભવમાં ન વળી જાય તેને માટે મહાન- સમ પુરુષા જંગલમાં વસતા હતા. ત્યાં પણુ શરીરને કષ્ટ આપતા. તેમ છતાં કાઈ વખતે સ્ત્રીને સસથઇ જત ......