પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૬૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૫૬
ત્યાગમૂર્તિ.

૫ ત્યાગમૂતિ અને બીજા તેમા વધી પડી કે ભાઇ કહે કે મને ૩, ૫૦૦)ના વિદેશી કંપડાં નહિ હાવી દો તે હું મરીશ. પણીએ શું કરવું ? કાઈ રીતે બાઇ સમજે તેમ નથી. બાઇ કહે, અમારી આટલી વાત પણ તમે ન માના?” પતિના ધમ મર્યાદા પ્રમાણે અને યથાશક્તિ પત્નીને રહેવાનું, ખાવાનું ને પહેરવાનું આપવાના છે. ધનિક અવસ્થામાં પતિ એ ભેગ ભેગવાવી શકયા હાય તે ગરીખ થયે ન ભાગવાવી શકે. મૂર્ણિત અવસ્થામાં પતિ નાચગ ખેલેખેલાવે, શરાબ પીએપીવડાવે, વિદેશી વસ્તુઓ પહેરેપહેરાવે. તે જ પ્રમાણે પેતાને જ્ઞાન થયે પાતે સુધારા કરે અને કરાવે. અહી વિવેકને સ્થાન છે. પતિના વિચારને પત્નીએ અનુકૂળ થવું એવા સામાન્ય આચાર દુનિયામાં પળાતા જોવામાં આવે છે. પશુ પાંતથી પત્ની ઉપર કે પિતાથી પોતાની સતિ ઉપર બળાત્કાર ન જ થાય. પેાતે ખાદી ગ્રહણુ કરે ત્યારે પત્નીને તે ઉંમરે પહેાંચેલા પુત્રાદિને બળાત્કાર ખાદી પહેરાવે તા એ પાપ છે. પણ પોતે વિદેશી વસ્ત્ર વેચાતાં લઈને પહેરાવવા એંધાએલા નથી. જીવાન પુત્ર તે ન પરવડે તે મામા થાય. પત્નીને વિષે પ્રશ્ન નાજુક છે. પની એકાએક નાખી ન થઇ શકે. તેનામાં પાતાની આજીવિકા મેળવી લેવાની શક્તિ હાતી નથી. એટલે એવા પ્રસંગે હું પી શકું છું કે જ્યાં પત્ની ન સમજે ત્યાં તેને સાર વિદેશી વસ્ત્ર ખરીદવાના ધર્મ પ્રાપ્ત થાય; વિદેશી વસ્રને ત્યાગ એ ધમ બદલવા જેવું છે. પતિ જેટલી વાર ધમ બદલે તેટલી વાર પત્નીએ બદલવા જ જોઇએ એવા નિયમ નથી તે ન હાય. પતિએ પત્નીને તે પત્નીએ પતિના વિધમ સહન કરવા ઘટે. એટલે અહીં પતિ