પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૭૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૬૨
ત્યાગમૂર્તિ.

૧ર ત્યાયમૂર્તિ અને બીજા લેખ ખખર પડી. કામને અત્યંત નુકસાન પહોંચ્યું. કામદારને તે સ્થળ છેડવું પડ્યું. હવે તે પ્રાયશ્ચિત્ત કરવા એકાંત સેવે છે એમ સાંભળ્યું છે. શુદ્ધ પશ્ચાત્તાપ થયા હશે તેા તે હજુ કામ હાડા સેવા કરી શકશે. પણ તેની અવિત્રતાથી જે ધક્કા લાગવાના હતા તે લાગી ગયે.. તેથી દરેક કામદારને મારી આટલી દાન વિનતિ છે: ‘ તમે સભાળીને રહેજો. તમારું મન તમારે તામે ન હાય, તમારી દ્રષ્ટિમાં મેલ હૈાય, શ્રવણેન્દ્રિયમાં મેલ હૈય, તમારા હાથમાં મેલ હોય, તમારા પગ તમને ન જવાની જગ્યાએ લઇ જતા હાય,— તે તમે નાસજો; પ્રાયશ્ચિત્ત કરો; સેવાનું કામ છેડો. તમારા પવિત્ર થવામાં તમે સાચી સેવા કરશે એમ ખચિત માનજો. જાહેર કામમાં રહી એક ઢાષમા ખીજાના ઉમેરાત કરતા નિરંતર યાદ કરો કે તમે અગ્નિની મધ્યમા બેઠા છે. સયમના ભૂખ્તમાં જરા પણ છિદ્ર થવા દેશા તા તે વાટે અગ્નિ પ્રવેશ કરી તમને કારી પાસે. જેને પેાતાનું મન પોતાને હાથ નથી તે ખીજાને પાનાને દ્વાથ રાખવાના વિચાર જ શા સારૂ કરે ? ૫. કામદારીમાં શીખ વધ્યા છે, તેએને હાલતાં ચાલતાં વાહન જોઈએ ને ચેડાગાડી મળે તો અળદગાડી ન ચાલે અને તે મેટર મળે તે પૈણી અને ગાડી નકામી ગણે, હું પેલે પગ રહ્યા એટલે વાહન વિષે ટીકા કરવાનું મારી *લમમાં જે પ્રથમ જોર હતું તે નથી રહ્યું. તે છતાં ખેડાની લડતના પુરાણા પવિત્ર દિવસેનું રમણુ કરીકરાવી લખું છું કે નિયમ તા ઉલટા રાખવા જોઈએ. જ્યાં સુધી આપણા પગ ચાલે ત્યા લગી વાહનને વિચાર જ ન કરીએ.