પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૭૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૬૩
ત્યાગમૂર્તિ.

કેટલાક પ્રશ્નો એ પગ જેવા ધાડા મનુષ્યની પાસે બીજા છે જ નહિ, ગાડું ડાય તે ચેડાગાડીના વિચાર ન કરીએ તે ચેડાગાડી હાય તે મેટરના ત્યાગ કરીએ. મેટરમાં જવા જેવી ઉતાવળ હોય ત્યારે આપણા ઉપર જે મુખી હોય તે કહી દેશે. ત્યારે મેટમાં જરૂર એસીએ, પશુ સ્વેચ્છાએ તે પગગાડીને જ માન આપીએ. માપણુતે હજારા કામદાર જેઇએ. હજાર કામદાશને ગાડીધાડા જોઇએ તે આપણા સંધ દ્વારકા ન જ પહેચે. ૬, કામદારીને જ્યાં જ્યાં જાય ત્યાં મિજબાની જોઇએ ત તેા કામદાર પેતાના હ્રાદ્દા છેડી દે. મેં સાંભળ્યું છે > કેટલાંક ગામડાં તા સ્વયંસેત્ર —કામદારના નામથી જ ક્રૂજતાં થઇ ગયાં હતાં. કામદારને સારી મિષ્ટાન્ન, ફ્રાં પાણી, તળા જી અનેક પ્રકારની સગવડા જોઇએ. એટલે ગારિયા બિચારા ઢામદારની પાસેથી સેવા લેવાને બદલે સેવા દેતા થઇ ગયા હતા. કામદારની સ્થિતિ તે એ હૈય કે તે ગામને ભારે પડે જ નહિ. પોતાની સાથે ટીમણુ ખાધી જાય. માત્ર સ્વચ્છ પાણીની આશા રાખે. લેટા તા સાથે હોય જ. એટલે તળાવ, નદી કે કુવા જુએ તેા ત્યા જ પોતે જ પાણી ભરી લે. સ્વચ્છ જમીન મળે ત્યાં પાયા રહે. તેને સેજતળા શાશે નહિ. તે અરદાસ માગે નહિ; ક્રમકે તે પાતે બરદાસ કરવા જાય છે. એટલે તે બરદાસ-મિજબાની-ને અભાવે નિરાશ ન થાય. તે હુક્મ કરવા નથી જતેા, પશુ હુકમ ઊઠાવવા. તેથી અતિ નમ્રપણે બધાની સાથે ખેલે, તેને સેવા કરવી ગમે છે, સેવા તેના આત્માના આહાર ચ પાવે છે. એટલે તેને