પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૮૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૭૮
ત્યાગમૂર્તિ.

૧૦૯ ત્યાગમૂર્તિ અને બીજા લેખા દશામાં ભાષાની વધુ જરૂર નથી રહેતી. હૃદય હૃદયનું કામ કર્યા જ કરે છે, જે કાર્ય એક સહજાન? ગુજરાતમાં કર્યું તે રાજ્યદ‘ડ ન કરી શકયા. જે કામ ચૈતન્યે ખગાળમાં કર્યું તે આજ લગી સરકાર કરી નથી કી તે નહિ જ કરી શકે. ચૈતન્યના તેજી જ ડાકુ, ચેર વગેરે સીધા થઇ જતા. હિન્દુસ્તાનમાં એવ! દાખલા મુસલમાન ખ઼ીરના અને હિંદુ સંન્યાસીએના પુષ્કળ મળી આવે છે. અબ્દુલ કાદર જીલ્લાનીના સત્યબળથી લૂ લા માલ ડાકુઓએ શા આપેલે ને પેાતાના ડાકુના ધંધા તેઓએ છેડેલા. ગુજરાતના તિ, ખાવા વગેરેમાં ક્રાઇ પણ નિર્ભય સચી હાય તે। આ કામુલીના ત્રાસમાંથી લેાકાને સહેજે મુક્ત કરી રસકે છે. સહજાન દના જમાના સમાપ્ત નથી થ ગયે, તેના જેટલી ભક્તિ, તેના જેટલા સંયમની જ જરૂર છે. આ જમાનામા ઓછી ભક્તિ ને ઓછા સયમ પણ કળી નીકળે છે, કેમકે દરદીએ અનુભવી ન હેાય તેવી માત્રા મળે છે ત્યારે તે થાડી હાય તાપણુ અસર કરે છે. વળી સવાલ થવાના જ થઇને દેખાય, એટલે બધા થયા . ખીજાતે જતિ કરનારા તું જ ખરેખર છે. ’ એ વાત પણ ખરી છે. મારા બચાવ છે તે ન સમજાયા હેાય તે હું લખીને નહિ સમજાવી શકું'. વળી એમ શકા કરી શકે તેને અર્થે આ લખાણુ નથી લખાયું. એવા સંભવ કાં ન હોય કે જે મને બુદ્ધિથી તદ્દન શક્ય લાગે છે તે કરવાનું હ્રદયસામધ્ય મારામાં ન ફ્રાય ? મે કઇ સામર્થ્ય ના ઇજારા નથી કઢાવ્યા. મારા કરતાં વધારે હૃદયબળવાળા ગુજરાતમાં ઘાયે હાવાના સભવ છે. તે પ્રત્યે મારી પ્રાથના છે.