પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૯૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૮૩
ત્યાગમૂર્તિ.

ધાડ પડે ત્યારે પેાતાની રક્ષા કરવા સમર્થ નથી તે અધૂરી છે. સમાજની ઉપર માજારૂપ છે. પેતાની રક્ષા આત્મબળથી અથવા શરીર- બળથી કરાય. જેણે આત્મબળ કેળવ્યું નથી તે પાતાની તે પાતિકાંની રક્ષા શરીખળથી કરવા અંધાએàા છે. અન્નેને મરવાની તાલીમ લેવાની છે. આત્મબળવાળા શરીરને તુચ્છ ગણી વાડપાડુને દંડ દીધા વિના મરશે ત્યારે ખીજો મારતા મારતા મરશે. અધા આત્મબળ કેળવવા તૈયાર ન હોય. વળી વ્યા અને આત્માથી એ બે વિરાધી અર્થવાળા શબ્દો છે. ન્યાય થતી લેાલુપતા ન છેડે ત્યા સુધી પૂરા આત્મા ન જ બની શકે. પણ એમાંથી એકે ભય જોઇને ભાગે તા નામદ અને. તેથી અન્નેએ પોતાની શક્તિ અનુસાર સ્વરક્ષાનું સાધન કેળવવાનું રહ્યું છે. ઘાટકાર્ જેવા પરામાં વસનારના સ્પષ્ટ ધર્મ એ છે કે તેઓએ પેાતે જ એટલે દરેક કુટુંબના કેટલાક માણમાએ ધાડપાડુ ની સામે થવાની તાલીમ લેવી.