પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૦૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૯૫
ત્યાગમૂર્તિ.

વેપારીઓની કરી પ્રત્યે ફરજ જ્યાં પ્રજાજીવનમાં નિર્દોષ આનંદ મેળવવાના વખત નથી કે મેળવવાનાં સાધનો નથી ત્યાં પ્રજા ધસાય છે. જેમ મનુષ્યને નિદ્રાની જરૂર છે. તેમજ વ્યાપારાદિ ચિતાઓમાંથી સુક્ત રહી ઘડીભર બાળકની જેમ વિનાદ કરવાની અને નિશ્ચિત થવાની પણ જરૂર છે. તેમ થાય તેા પ્રજા નિત્ય નવજીવન પામે અને જેમ હમેશાના અણ્ણાઘ્ય આપણને તાજો જ લાગે છે તેમ પ્રજાજીવન પણ જ્યાં નિર્દોષ આનંદા મળવાનાં સાધન અને સમય રહ્યાં છે ત્યાં નિસ્તેજ અને કરમાએલ દેખાવાને બદલે તેજસ્વી તે પ્રફુલ્લિત લાગશે. આ વિચારની હું શેઠીઓને ભેટ કરૂં છું, તેમને વિચાર કરવા વીનવું છું અને ‘ સર્વોદય 'ની સૂચનાના કોઇ પણ પ્રકારે અમલ કરવા ભલામણુ કરૂં છું. k