પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૩
ત્યાગમૂર્તિ.

કાણુ મચાવે ' તમારે સસાર ભેગવવાના હજી બાકી રહ્યા? ૫૦ વર્ષ ઓછાં છે ? ખીજા કેટલા માણુસ તમે એવા બતાવી શકેા છે. કે જેના સસાર ૫૦ વર્ષે સ્ત્રી વિના નથી ચાર્લી શા • તમે તે સમજતા નથી. માણુસ ખાયપીએ એમ તા તમે માના તે? ‘ હા.' ‘ત્યારે ખારાકમાંથી લેાહી થાય છે, અને લોહીમાંથી વીય થાય છે તેને -

[આ કુદડીવાળા ભાગ છાપ્યો જાય તેમ નથી. વાંચનાર મા ક૦ ગાંધી ] ‘એ તેા હીક, પશુ તમે પ્રારબ્ધમાં માને છે ?’ હા. તમે એમ માનતા હરા કે તમારા પ્રારબ્ધમાં હવે સમજી જશે. સુખ લખેલું છે.’ ‘હા.’ ' હાલની સ્ત્રીને પરણ્યા ત્યારે પણ તેમ જ માન્યું હતું ના ?” ' ના, ત્યારે વિચાર કર્યાં ન હતા, પણ પા વેળા એમ લાગે છે કે મારા પ્રારબ્ધમાં સુખ છે. અને ન હૈાય તાપણુ શું? પ્રારબ્ધમાં દુઃખ હરશે તે દુઃખી ચશ, તેમાં નાતને શું?’ ‘તમારી સાથે વધારે વાત ના તો મને વખત .. નથી રસ્તે, પણ મેં જે કાગળ તમને લખીને આપ્યા છે તે ફરીવાર વાંચી જો, અને શાંતિમાં બેસીને તમારા અતરાત્માને પૂછજો, જે તમે કરી છે તે ઠીક કરી છે?' આટલું હીને મૈં રૂા લીધી.