પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૦૨
ત્યાગમૂર્તિ.

૨૦૨ ત્યાગમૂર્તિ અને બીજા લેખેડ અને અમદાવાદના ધનાઢ્યા પાસે જમીનનું દાન માગીશું. તેમની પાસે શહેર અવારની કાજલ જમીન લેવડાવીશું, અને તેમાં અગીચા અનાવરાવીશું. પ્રજાને આરેગ્યનું જ્ઞાન આપવું, અહાર પરાં રચવાં, કાકાને તેમાં રહેવાનું સમજાવવું અને સુખાકારીમાં રહેતા બનાવવા. અમારી એવી પણ મુરાદ હતી કે શહેરના દરેક બાળકને અને સ્ત્રીને સસ્તુ દૂધ મળી શકે એવી યેાજના કરવી, અને અમે એવા વિચાર ઉપર આવેલા કે દૂધ પૂરૂં પાડવાનું મ્યુનિસિપાલિટીએ જ કામ ઉડાવવું જોઇએ. અમે એ પણ વિચારી રહ્યા હતા કે એક પણ બાળક એવું ન હાવુ' જોઈએ કે તેને શિક્ષણનાં સાધનને અભાવે શિક્ષણ ન મળે. જીવણુલાલભાઈએ તે એવી પણ સૂચના કરેલી કે મારે મ્યુનિસિપાલિટીમા દાખલ થવું. જો હું તેમ કરવા ધારે તા મારે માટે એક જગ્યા ખાલી કરાવવાનું પણ બની શકે એમ તેમણે મને કહેલું. તેમાં પ પણ એવામાં એક વટાળીએ આવ્યા. આપણે બધા સડાવાયા. એ લેટ એકટના વટાળીઆમાં ઘણા નિર્દોષ અને સદેાષ માર્યો પણ ગયા. મે’ મારી હિમાલયના જેવડી મેટી ભૂલ કબૂલ કરી. હજુ એ જ વટાળીએ. બીજે પ્રકારે વાય છે જ. તેને આપણે વારી નથી શક્યા, અને વારવાના બાળકના જેવા પ્રયત્ન કરી રહ્યા છીએ.. એટલે મને પોતાને તા લાગે છે કે એ બધી મુરાદા પાર્ પાડવાની નવરાશ મારે માટે તા નથી જ રહી; મનની બધી મનમાં રહી ગઇ. પણુ હું એમ શા સારૂ માની લઉં ટ્રુ મ્યુનિસિપાલિટીમાં હું રહે! હાત તા અમારા બધા ધારેલા ફેરફારા કરાવી શક્યા