પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૪
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખા રજા લેતાં મનમાં થયું કે મારામાં વધારે પ્રેમ અને વધારે સેવાવૃત્તિ હાત તે। હું તેમને સમજાવી શકત. પશુ ન હાય તે ક્યાંથી લાવું? છતાં તેમને જને આટલું સમજાવવાની છાં તે! ન જ શકી શક્યા. ગામના યુવકે છેકરીના પિતાની પાસે જવા ઇચ્છે છે, અને તે પોતાની છોકરીનું જે ગંભીર અહિત કરી રહ્યા છે તે ન સમજે તા ક્રાંઇક ‘ સત્યાગ્રહ’ કરવાના વિચાર કરી રહ્યા છે. છોકરીના બાપને ખરે જઇને તેઓ લાંધણ નહિ કરે એવી આશા રાખું છું. દરમ્યાન આવે પ્રસંગે નાતના માસા શું શું કરી શકે તે વિષે આપને કાંઇ પ્રકાશ પાડવા જેવું લાગે તે પાડશે એવું ઈચ્છું છું. મને તે આ કાગળ લખતાં મ આવે છે. પણુ શરમ ઉઘાડી પાડવામાં ઘણી વાર સેવા રહેલી છે. 1 લિ આપને મહાદેવ દેશાઇ [‘ત્યાગમૂર્તિ’ વિષેના લેખ લખાયા પછી ઉપરના કાગળ મારે હાથ આવ્યા છે. આવા દાખલા હિંદુસ્તાનમાં બન્યાં જ કરે છે. વૃદ્ધ પુરુષ પેાતાની વિષયવાસનાને વશ થઈને એક ખાળાના જન્મ બગાડવા બેઠા છે. તેને એકાએક સમજાવવા સુશ્કેલ છે. બાળાના બાપ, જેને પૈસા મળવાના સંભવ છે, તેને કેમ પોતાની દીકરીના હિતની વાત સમજાવી શકાય ? જ્યાં વિષય અને સ્વાર્થી માથુસની આંખે પાટા બાંધે છે ત્યાં તેને ખાલનાર ક્રાણુ મળે ?