પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૮
ત્યાગમૂર્તિ.

‘આ તા બળાત્કારે સયમ’ એક બાળધિવા જેણે પાતાનું નામઠામ અને મેલ્યું છે તે નીચે પ્રમાણે પોતાના બળાપ! રૂએ છે: ' આ એક હિ'દુસમાજન! હેડહેડતા અન્યાયથી કચડાતી અનાય વિધવાને પૈાકાર ધ્યાન પર સંશા. હું કઢી પ્રાંતના એક નાના ગામડાની રહીશ છું. મારી કામ ગુજરાતમાં પહેલે નખરેમરાહુલ એવી પાટીદારની છે. હું ગુજરાતી સાધારણ વાંચતાંલખતાં શું છે. હાલ મારી ઉમ્મર ૨૫ વર્ષની છે. માસ પિતા એક સારા ખેડુત હતા. પણ દૈવયેગે તેમને જીવાનીમાં જ અમારા કુટુંબમાં ત્રણ જણને — મા, નાને ભાઈ અને મને ~ મૂકી દશ્વરે આલાવી લીધા! અમારે માથે કેટલુંક કરજ હતું. તે જમીન વગેર આપીને વાજ્યું અને સુખેદુઃખે દિવસ ગાળવા વાગ્યાં. એમ પાંચસાત લઈ નીકળી ગયાં. અમારી કામમાં અને ખાસ કરીને આ કડી પ્રાંતમાં સાયંતખડાં, કન્યાવિક્રય અને બાળલગ્નનો રિવાજ વિશેષ છે. હું પણ માળવયે જ આ સ્મિાજની ભાગ થઇ પડી! મારા પિતાએ એ વાર લગ્ન કર્યું હતું. તેમાં એક વારનું સાટું ખાકી હતું. હું હરતીફરતો,