પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૪૮
ત્યાગમૂર્તિ.

- ત્યાગમૂર્તિ અને બીજા લેખ ટીઓને સારૂ આપણે સરકારને દોષ દએ છીએ. એવું કહેવાની ટેવ પડી ગઈ છે કે જે આપણુને સ્વરાજ્ય મળે તે આપણા બધા વ્યાધિએ એટલે બાળકાના અતિશય મચ્છુ- પ્રમાણુના વ્યાધિ પણ તુરત મટી શકે. જો કે સામાન્ય રીતે એટલું ખરૂં છે કે દેશમાં ભૂખમરા વધતે જાય છે. તે સ્વરાજ્ય મળ્યે આછા થવાના સભત્ર છે, તે શુ આપણા ઘણા વ્યાધિ સ્વરાજ્ય મળ્યા છતાં પણ આપણે લેવા જોઇતા મેગ્ય ઇલાજો નહિ લઈએ તેા ઊભા જ હશે, અને એવી વસ્તુ આપણા આજી વિષય છે. આપણી હવા આપણે બદલી શકતા નથી. સારામાં સારી હવાવાળા મુલકામાંના ન્યુઝીલેન્ડ એક પ્રદેશ છે. પ્રમાણમાં હિંદુસ્તાનની હવા દુબળ કરનારી ગણાય છે. શ્રેણી ગરમીમા શરીરને બરાબર બાંધવું એ મુશ્કેલ છે. ગી કરતાં પણ ભેજવાળા પ્રદેશ વધારે હાનિકારક છે એવા સાનિક અનુભવ છે. એમ છતાં ઈશ્વરે મનુષ્યને ગેટલી શક્તિ આપી છે કે તે બ્રણે ભાગે આવી અગવાને એળંગી શકે છે. ઓછાવત્તા પ્રમાણુમાં સૌ કાઇ આવી અડચણા દૂર કરે છે. જેટલે દરજ્જે મરણુપ્રભાણુ ઓછું કરવામાં હવા પ્રતિકૂળ છે તેણે દરજ્જો આપણે મેગ્ય ઇલાજો લઇને હવાની પ્રતિકૂળતા મટાડી શકીએ છીએ. આમાં આપણી ગરીબાઈ એ મેઢામાં માટું વિઘ્ર છે. બાળઉછેર સબધી આપણું અજ્ઞાન એટલું જ મોટું વિઘ્ર છે. બાળાના ખાશક હમેશાં જોઇએ બાળકના ખારાકના વિષય સમજવા માતાના દૂધ ઉપર અને માતાનું દૂધ અધ તેવા નથી હતા. સહેલા છે. બાળક થાય એટલે ગાયના