પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૫૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૪૯
ત્યાગમૂર્તિ.

માધ re દૂધ ઉપર જ ઉછેરાવું જોઇએ. તેને બદલે બાળકને હજી દાંત નથી આવ્યા તેના પહેલાં દૂષને બદલે રાંધેલું અનાજ આપવામાં આવે છે. બાળકની હાજરી અનાજ પાવવા તૈયાર નથી હાતી એના પહેલાં જ તેને અનાજ મળે છે તેથી બાળકને રેગા થાય છે, તે નાળું બને છે અને કેટલીક વેળા વગર માતે મરે છે. અમેગ્ય ખારાક્રમાં પણ આપણી ગરીબાઇ અને આપણું અજ્ઞાન મુખ્ય કારણ છે. ઉપરનાં બંને કારણુ કરતાં પણ મેટું કારણ બાળવિવાહ અને મોડાં છે. પંદર વર્ષની છોકરી પ્રસનને લાયક હાય જ નહિ. એવી કરીના સંતાનમાં શહુર અથવા જીવનશક્તિ મંદ હોય છે. આપણાં માળા એટલાં ક્રમ વિનાનાં હસ્ય છે કે તેમને ઉછેરવાં એ ઘણી મુશ્કેલીનું કામ થઇ પડે છે. તેથી ઘણાં બાળા પાતાના પહેલા વર્ષની અંદર જ મચ્છુ પામે છે, અને જેમ બાળવિવાહને તેમ કોડાંને ધાં બાળકાનાં મરણુ ઉપકારી છે. અયાગ્ય ઉંમરે પહોંચ્યા પછી જે પુષે લગ્ન કરે છે તેને થતી પ્રજા ન જીવી શકે એ નવાઇની વાત નથી. વળી સ્વછંદ એ સુ બાળકોના મણુનું પ્રમાણુ અવશ્ય વધારે છે. પશ્ચિમના લેાકા ધર્મને અર્થે નહિ પણ પોતાના શરીરની સુખાકારીને અથે, અને ઘણી પ્રજા વધે તે તેનુ જાલન કરવું સુરકૈલ થાય તેથી પ્રોત્પત્તિ ઉપર અંકુશ રાખે છે. શ્રાપણે સારૂ એવા હેતુ સ્વછંદ રાકવા પૂરતા નથી થતા. પણ હિંદુસ્તાનમાં ધર્મમય જીનન ગાળવાના આપણે પશ્ચિમના દેશાની અપેક્ષાએ ભારે દાવા કરીએ છીએ. એમ છતાં આપણે ધર્મ મૂકેલા અંકુશાને ગણકારતા નથી; તેથી ઘણાં માબાપ લગતે હૈ ના વિચાર કર્યા વિના વિષયાસક્ત