પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૫૦
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂતિ અને બીજા વષે રહી પ્રજાની ઉત્પત્તિ વખતે કે વખતે કર્યો જ કરે છે. પરિણામે જાણ્યેઅજાણે રાગી બાળકા જન્મે છે અને તેથી બાલ્યાવસ્થામાં જ મૃત્યુને વશ થાય છે. પાંચમું કારણુ આરગ્ય વિષેના નિયમેનું આપણું ધાર અજ્ઞાન છે. માતા અથવા પિતા એમાંથી એકેને એ વિષે કાં જ્ઞાન નથી. જ્યાં જ્ઞાન છે ત્યાં તેના અમલ કરવાનું આળસ છે અને જ્યાં આળસ નથી ત્યાં સાધનાને અભાવ છે, પરિણામ એનુ એ જ આવે છે કે આળકામાં ભણુ વધતાં જાય છે. ઘણી વેળા કેવળ અજ્ઞાન સુયાણી બાળકની હત્યાનું કારણુ અને છે. તેને સુવાવડીની માવજતની ખબર હોતી નથી. સામાન્ય નિયમાનુ પાલન માતા પાસે એ કરાવતી નથી. તેથી બાળક જન્મતાં જ ફાડી સ્થિતિમાં ઉછરે છે અને. મણુના ભેગ થઇ પડે છે, જે પ્રથમના એ માસ સુધીમાં બાળક ઉગરી ગયું તે સુયાણીના જેટલી જ અજ્ઞાની માતા અચ્ચાને ગમે તેમ ઉછેરીને જ્યારે તેને મારતી નથી ત્યારે તેની નિયતને તો જરૂર ધક્કો પહોંચાડે છે. એનું કારણુ વધતી જતી અસણ મેધવારી છે. માંત્રવારીને લીધે દૂધીના સાંસા પડે છે. ઘઉંના ખેારાની જરૂર છે ત્યાં ઘઉં પણ મળતા નથી. એટલે માતાનું દુષ દહાડે દહાડે નબળું થાય છે, અને માતાનું દૂધ બંધ થતાં માતાના જ્ઞાન છતાંયે બચ્ચાને સારૂં કે પૂરતું દૂધ મળતું નથી. ઢાઢી સમયે પાં નથી મળતાં, ઘરની સગવડ પશુ આછી જ મળે છે. આમ સજોગાની પ્રતિકૂળતા એટલી બધી છે કે બાળકના મરણનું જે ભડકર પ્રમાણુ રા. ખાંડવાળાએ બતાવ્યું છે તેમાંથી ઉગરવું મુશ્કેલ થઈ પડયું છે.