પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૬૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૫૮
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લે ઉપરના નિયમનું પાલન લગભગ અશક્ય છે. એમ કેટ- લાકને અથવા ઘણાને લાગશે તે એ સત્ય છે. તીવ્ર 'સમ વિના શુદ્ધ અસહકાર અશક્ય છે. વળી જે કૈસ આપણે વિચારી ગયા તેમાં તે પેલા તપસ્વી પેાતે ઢૉ છે, તે ભેાતા છે, પોતે સેનાપતિ છે તે પેાતે જ સિપાહી છે. તેનામાં છુપ રહેતા તેમ કપાળે તા નિરાશા જ લખાએલી સમજવી. એટલે એવા સ્વતન્ત્ર અસહકારીને તે અસહકારના અનારભ એ જ પ્રથમ શુદ્ધિલક્ષણ છે. પણ આરંભ કર્યાં પછી તા દેહપાત થાય પણ વસ્તુત્યાગ ન જ થાય. જો સવાલ એ ઊઠે છે. આવા સંયમ પાળીને જ્ઞાતિ જેવી સંકુચિત સંસ્થામાં સુધારા તે શી કરવાની હતી ? વળી આપણે તે જ્ઞાતિને જ નાબૂદ કરવી છે, તેા પછી કન્યા- વિક્રયાદિ દાષાને વળગવું શું? એમ ખોજા કહેશે. આ સવાલ અસ્થાને છે. આપણા સુધારકના પ્રશ્ન જ્ઞાતિપરત્વે જ છે. જો કૌટુબિક અસહકારની વાત મેગ્ય ગણવામાં આવે છે તે જ્યાં લગી જ્ઞાતિઓ પડી છે ત્યાં લગી તે પરત્વે અસહકારની વાત પણ ચેાગ્ય જ ગણવી જોઇએ.