પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૮૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૭૨
ત્યાગમૂર્તિ.

ર ત્યાગમૂર્તિ અને બીજા લેખ ચરાવતા અને શસ્ત્ર ધારણ પણ કરતા. આ બધું છતાં તેમના પ્રધાન વ્યવસાય ઈશ્વરી સત્યની શેાધ એ હતેા. તે જ પ્રમાણે વિદ્યાહીન ક્ષત્રિય, પછી તે ચાહે તેવડા તલવાજ હોય તે પણ નકામે ગણાતા. તેમ પેાતાના જીવનને વિષે શ્રેય અને પ્રેયને વિવેક કરી શકવા પુરતા અધ્યાત્મજ્ઞાન વગરના વય પણ સમાજનું હીર ચૂસી લેનારા રાક્ષસ જ ગણાવા જોઇએ, જેમ આજના જમાનાના વૈશ્યા અત્યારે બની ગએલા જોઇએ છીએ, પછી તે પશ્ચિમના હોય કે પૂર્વના. ગીતાની ભાષામાં તે ‘માત્ર પોતાની જ ખાતર જીવનારા એવા પાપાત્માએ માસુરીૌરવના અધિકારી ’ છે. રૂટિયા તા ચારે વર્ણને એ એક ભારતવાસીને તેના સ્વધર્મ પ્રત્યે જાગૃત કરવાને ચેાજાએલ છે. એ વડે દરેક મનુષ્ય પોતપોતાના સ્વધમ અગર ફરજ વધુ સારી રીતે મળવવા પ્રેરાશે. જ્યારે વહાણુ શાંત પણી ઉપર થઈને ચાર્લી રહ્યુ હાય છે ત્યારે વાણુ ઉપરના માણસા પેાતાતાના કામેામાં ક્ષ્ાલ કરતા હૈાય છે, પણ જ્યારે એડે! વાવાઝોડામાં સપડાઇ હાલફ્લેળ થવા લાગે અને ખૂવાની અણી પર હૈાય ત્યારે તે! અચાવવાના એકમાત્ર જરૂરી કામ પાછળ જહાજ પરના એકેએક માણુકે છવતા મહેનત કરવી રહી. - આપણે એ પણ ન ભૂલીએ કે આખી દુનિયાની બ્રેડે હિન્દુસ્તાન પણ મારે જગવ્યાપી વેપાર રૂપી કાળસપના જીવલેણુ ભરડામાં સપડાએલું છે. આજે ત્રાજવાંતાળ સિપાઇ- એની જાતિ આપણા પર રાજ્ય કરવાના દાવા કરી રહી છે. એ ભરડામાંથી પાતાને છેડવવાને સારૂ આજે હિંદુસ્તાનને એના માં શ્રેષ્ઠ બ્રાહ્મણાની પણ કુલ બુદ્ધિમત્તા ખરચી