પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૭૫
ત્યાગમૂર્તિ.

વજુ વ્યવસ્થા L પણુ મીજી સસ્થાએની પેઠે જ આ સંસ્થામાં પણ અતિશયતાએ પેસીને ભારે નુકશાન કર્યું છે. વર્ણ વ્યવસ્થામાં મૂળ કલ્પેલી સમાજની ચતુર્વિધ રચના જ મને તે મુદ્દાની, સ્વાભાવિક અને જરૂરી જણાય છે. અસંખ્ય ન્યાતા અને પેટાન્યાતાથી કેટલીક વાર કેટલીક અનુકૂળતા થઇ હશે; પણ માટે ભાગે તા ન્યાતા વિશ્ર્વકર્તા જ થઇ પડનારી છે. એમાં શા નથી. એવી પેટાન્યાના જેમ જલદી એક થઈ જાય તેમ સમાજનું શ્રેય છે. પેટાજાતિમાં આવી નજરે ન ચઢનારી ભાંગ અને નવેસર રચના મૂળથી જ થતી આવી છે અને જ્યાં જ કરવાની. પ્રજામત અને પ્રજાના નૈતિક દબાણુની અસર એ કામ કરી લેવા સારૂ બસ છે. પણ મૂળ વર્ણવિભાગને જ નાબૂદ કરવાના કાઇ પણ પ્રયત્નની હું અવશ્ય સામે છું. વણુ વિભાગમાં ભેદર્દષ્ટિ, અસમાનતા અગર ઊંચનીચપણું કહ્યું છે જ નહિ; અને મદ્રાસ અગર દક્ષિણુ જેવા પ્રાંતામાં જ્યાં એવા ભેદો ઊભા થવા બેઠા છે ત્યાં અવશ્ય તે અટકાવવા ઘટે. પણ એના એવા પ્રસંગાપાત્ત દુરુપયેાગને કારણે આખી વ્યવસ્થાને માતની સજા ફરમાવી શકાય નહિ. એમા સહેલાઇથી સુધારણા થઈ શકે તેમ છે. હિ“દુસ્તાનમાં તેમ આખી દુનિયામાં આજે જે લેયુગ જોતજોતામાં પ્રવતી રહ્યા છે તેને પામે હિંદુ જાતિમાંથી પશુ ઊંચનીચના ખ્યાલ સહેજે નીકળી જશે. કેવળ ભાવાંગાને તાડયાથી લયુગ નંદુ પ્રવર્તે. એ ગણિતના દાખલા નથી કે છેદ ઉડાવી દીધેબધ બેસી જાય: એની ગૂંચ ઉકેલવાને મંતર બદલાવાં જોઈએ, સમાજની ત્તિમાં પલટા થવા જોષએ. નતિભેદ એને રાષ્ટ્રભાવનાના