પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૮૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૭૬
ત્યાગમૂર્તિ.

________________

t ત્યાગમૂતિ અને ળ લેખે ફેલાવામાં વિદ્મરૂપ હાય તા હં'દુસ્તાનમાં હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, યહુદી આદિ ધર્મોનું એકીવારે હોવું એ પણ વિદ્મરૂપ જ છે. લેાકસત્તા અને રાષ્ટ્રીયતાની ભાવના તે પરસ્પરના ભાવ ઉપર જ પોષાય છે અને આજે એક ખ્રિસ્તીને કે મુસલમાનને સગા માજણ્યા ભાઈ જેવા જ માનવામાં હું તે કશી જ અણુ જોતા નથી. આપણે કદી ન ભૂલવું જોઇએ કે જે હિંદુધર્મે વર્ણવ્યવસ્થા ઉપજાવી તે જ હિંદુમે મનુષ્યમાત્ર પ્રત્યે જ નહિ પણ જીવમાત્ર પ્રત્યે આત્મભાવ પ્રામ કરવાના આદ` પણ મનુષ્યના સર્વોપરી કલ્યાણના સાધન રૂપે આપણને આપેલા છે, એક ભાઇ સૂચવે છે કે આપણી વવ્યવસ્થા ભાંગીને આપણે યુરેપની વર્ગવ્યવસ્થા સ્વીકારવી. એટલે કે મારા ધારવા પ્રમાણે તે એમ કહેવા માગે છે કે આપણી વ વ્યવસ્થામાં રહેલી વશપર પણની ભાવનાને જ માત્ર આજે આપણે નાબૂદ કરવી. અને તે! લાગે છે કે વંશપરંપરાના સિદ્ધાંત એ એક સનાતન સિદ્ધાત છે. તેને બદલવાના પ્રયત્નથી હમેશાં અનવસ્થા ઉત્પન્ન થઇ છે, અને તે થાય જ. એક બ્રાહ્મણને તેની આખી જીંદગી શ્રાહ્મણુ જ માનવામાં હું તે ભારે ઉપયાગ જોઇ રહ્યા છું. જો બ્રાહ્મણને છાજે એવી રીતે એ હું વર્તે તે સ્વભાવિકપણે જ સાચા બ્રાહ્મણને મળનારૂં માન તે ખાશે. જો આપણે વ્યક્તિના પ્રત્યેક કૃત્યના સારાનરસાપણાના આંક કાઢીને તેની રૂએ દરેક વેળાએ વ્યક્તિઓને સજાએ કે અક્ષિસા એનાયત કરવા બેસીશું, રાજ રાજ ભ્રાહ્મણુને શુદ્ધ અને શુદ્રને બ્રાહ્મણની પત્રીએ આપવા બેસીશું, તા મુશ્કેલીગ્માના પાર જ ન રહે, એ દેખીતું છે. જે હિંદુ પુનજ મને