પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૯૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૮૭
ત્યાગમૂર્તિ.

ત્રણ અગા એટલે ઈશ્વરના પાય. ત્યાર બાદ શર્મત અને મેવા તથા વાજાના આવેલા મુશ્બીઓને નમન કરવાનું. વરરાજાને પાયાક સાદા હતા. સાંજના સાડા છ વાગે કાર્ય શરૂ થયું. ને સાડા આઠ વાગે પૂરું થયું. ત્યાર બાદ બહેન ફાતમાગ્યે આશ્રમમાં વિદ્યાથી એની મુલાકાત લીધી. આ દેખાવ કરુણા- જનક હતા. તેની સાથે ભણનારા વિદ્યાર્થીએ, તેની સાથે રહેનારા ભાબહેનેટની સાથે વિયેાગના સમય માથ્યા જાણી તે રાવા લાગી. તેની ફરજ આશ્રમનું શિક્ષણ તેના સાસરામાં લ' જવાની છે. એનું તેને સ્મરણુ કરાવવામાં આવ્યું. તેનું કાય પોતાના નવા ઘરમાં સત્યના, યાને, સ્વદેશીના, દેશ- સેવાને, સાદાઈના પ્રચાર કરવાનું છે એમ તે સમજી. આમ આ વિવાહનું કામ બે અઢી કલાકમાં ઉકલી ગયું. બીજે દહાડે સવારે હું શહેરમાં ગયા. ત્યાં ફુલેકાં પાર વિનાનાં જોયા. ચિત્રવિચિત્ર પોશાક પહેરેલા વાōવાળા પોતાના અવાજોથા કાન બહેરા કરી રહ્યા હતા. બાળકો અને જુવાનિયા અસલ તાપમા ઘરેણાં અને મખમલના શાકમાં લદાખેલા પસીનાથી નીતરી રહ્યા હતા. વરરાજા ફૂલવાડીમાં ઢંકાઈ ગયા હતા. આમાં મે* ન જોયેા ધૂમ, ન જેયા ખરા ખાન, જ જોયા ખરા વૈભવ. જો વાજાં રાખવાં તે શા સારૂ આપણે પશ્ચિમની એક્દી નકલ કરીએ? પશ્ચિમની જનકલ કરવી હાયતે। તેનું અસલ તપાસીને જ લઇએ. આપણે જે ખેડા વગાડીએ છીએ તેમાં જરાયે માય નથી, સંગીત નથી એમ સામાન્ય સંગીત જાણુનાર પણ કહેશે. વર્ષોાડા કાઢીએ તેા દેશની હવાને છાજતે પોશાક ક્રમ ન રાખીએ? જવાહીર પહેરાવવાં હાય તા ક્રમ તેમાં ક્રીકે કળા કે વિવેકના ઉપયાગ