આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
નિરાશા

નિરાશા. Lo૩ શાન્ત રાત્રિ, શાકક્ષુબ્ધ હૃદય, હાર્મોનીયમના મીઠા સુર સાથે મંજીલ ગ્લાનિપ્રદ ગીત ઉષાકાન્તને સ્તબ્ધ બનાવવા ખસ હતાં. ગાયનની ફૅક કડી સાથે પળવારમાં ઉષાકાન્ત પોતાની સ્થિતિ સરખાવતા હતા અને ગાયન ગાનારની સાથે તે પણ કીસ્મતને ઠપકા આપતા હતા. ગાયન બંધ થયું છતાં તેના ભણકારા, હૅને ધ્વનિ, હેના વિચારઆંદેલને હજી અંધ થયા ન હતા. વળી સર્વત્ર શાન્તિ પ્રસરી ત્યાં એકાએક દુરથી કાકની પ્રાણપેક સંભળાઈ. એ કારમી ચીસની સાથે જ ઉષાકાન્ત ધડકતે હૃદયે ખુરશી ઉપરથી ઉભા થયા અને અગાશીમાં ભૂતની માફક—પાંજરામાંના સિંહની માફક આમ તેમ નિયાજન કરબ લાગ્યો. ‘ આજે શું થવા એઠું છે ? ગુલાબભાભીની મ્હારા ઉપરથી કૃપા ગઈ ! જે ભાભી હુને પૂછ્યા વિના પાણી નહાતાં પીતાં, જે ભાભીને દરરાજ મ્હારી સાથે બાજી રમ્યા શિવાય ઉધ આવતી નહાતી, જે ભાભી મ્હને મૂકી કાંઈ ખાતાં નહિ, ને જે ભાભી મ્હારે માટે ધીરૂભાઈ સાથે હતાં, તે જ ભાભી મ્હારે માટે આમ ાલે ? સ્વાર્થ ! સ્વાર્થ ! પ્રભાકર અને હું કાકા- ભત્રિજા નહિ પણ મિત્ર ! શું સરાજ માટે અમારાં મન ચાં થશે? એક જ સ્થળે બે મિત્ર, ભાએ તાકરી કરતા હતા ડાય, એક જ જગા માટે બે મિત્રા ઉમેદવાર હેય તેપણુ ઊંચાં મન થાય છે તે પછી સ્ત્રી માટે તા થાય જ. શું ત્યારે અમા સ્નેહુ સામાન્ય સ્નેહ માર્ક તુટવાંતે ? ના, ના, બને જ નહિ. ભલે સરેાજ પ્રભાકરને પરણે. પણ! એ હૃદયને ગમે છે! સરેાજ જશે ! ઈન્દુ, ગરીબ, રાંક ઈન્દનું પિનાકી સાથે યાનું પડશે. ઈન્દુના ઉન્નત વિચારાનું શું કુલ ! ઘરમાં પૂરાઈ રહે-