આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
સંસારમાં સ્વર્ગ હવે મળ્યું.

સંસારમાં સ્વર્ગ હવે મળ્યું. ૧૦૮ માલતી માધવને જોતી તેમ મંજુ મેન્દ્રને જોતી અને આનન્દ પામતી. મેન્દ્ર શું કરે છે, હેને શરીરે કેમ છે તે જાણુ- વાની વૃત્તિ સરેાજના પત્ર સતેજ કરતી અને આ પ્રમાણે મંજીના હૃદયમાં મેન્દ્ર માટેના સ્નેહના વિકાસ થયા. લગ્ન થતાં પહેલાં જ વિષ્ણુશંકર પરલેાકવાસી થયા અને વળી લગ્ન આગળ ગયું. આખરે પંદર સેળ વર્ષની વયે મેન્દ્રનાં લગ્ન થયાં અને સંસારના પવન મેન્દ્રની શાન્તિને લેપ કરવા લાગ્યા. મેન્દ્ર મેટ્રીક્યુલેશન ક્લાસમાં હતો. વર્ષ છ મહિનામાં સંજી ઘેર આવશે, અભ્યાસમાં વિજ્ઞ આવશે, લગ્ન કરી માબાપે પેાતાના સુખને માટે મ્હને દુ:ખી કર્યાં એમ ચિન્તા થઈ. સંજીમાં સારા સંસ્કારે ક્યાંથી હેય ? આપણે લગ્નસુખ- દિવ્યસુખ ભાગવી શકવાના જ નથી. એ તરફના સુખની આશા રાખવી નિરર્થક છે’ એમ મેન્દ્રનાં મનમાં રાત્ય દિવસ થયાં કરતું. મંજીએ પિતાનું ગૃહ છેડી પતિના ગૃહમાં વાસ કર્યાં; પોતાની સામાન્ય સ્થિતિ હાવાથી અંજુની માતા મંજુને બહુ એલાવતી નહતી અને આને લીધે મંજુને પતિના સહવાસ વધારે થયા. મામ્હેનના ત્રાસ, પત્નીના સ્વભાવનું અજ્ઞાન, અત્યારથી પરણાવી દુ:ખી કર્યો’ એ સર્વત્ર થતી ટીકાથી મેન્દ્ર નિરૂત્સાહી થયા હતા અને દિવસના ભાગમાં વખત મળ્યે સંજી ઉપર આવતી તે કેમ આવી ? મ્હેન જોશે k એટલું € ' કહી હેને નીચે માફલતા, દિવસે તે મળાય જ નહી રાત્રિયે મેાડા ઉપર અવાય !’ એ વિચાર એટલા દૃઢ થયા હતા કે સંજી જો કે આખા દિવસ સાસરે રહેતી તે પણ રાત્રિના સ વાગ્યા શિવાય પતિને મળી શકતી નહિ. છ