આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૯ મું. “ માટે સ્વદેશીયે અન્ધુ મારા, ધરી અન્તર આ ઉપદેશ, ભરતભૂમિ પામી ઉદય દિનેફ્રેિન, ઉજળી રહે હમેશ. કે એમ કરેા ઉધમરે, ચુકા ન ચેઢ નિશાને.” જે દિવસે રમે રહેવારમાં ઉષાકાન્તને મળવા ગયા તે જ દિવસે ઉષાકાન્ત અલ્હાબાદ જવા ઉપડી ગયા હતા. મેન્દ્ર માટે એક ચિઠી લખી શખી હતી તે ઈન્દુએ મેન્દ્રને આપી. ઉષાકાન્ત ગાડીમાં એ અને સાબરમતિ સ્ટેશન મૂક્યા પછી વિચાર વમળમાં પડયેા. થડા દિવસ ઉપર શી શી આશાએ હતી ? બી. એ. એમ. એ. થઈશ, સ્વતંત્ર ધંધા કરીશ, સાજ જેવી પત્ની મળશે, મેન્દ્ર પ્રભાકર જેવા સ્નેહીએ છે, પછી તે શી કમીના છે? એ આશાએ ક્યાં નષ્ટ થઈ ? બી. એ. ની, સરાજની કલ્પના પણ કરવી એ હવે અયાગ્ય છે; પ્રભાકર મ્હારે વિશે શું ધારશે? ગુલાબભાભી તે અલ્હાબાદ જાઉં તે ખટપટને માટે જ એમ હુમજશે, સરાજને મળવાને નથી,