આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
ઉષાકાન્ત

૧૨૦ ઉષાકાન્ત. સરેાજને ત્યાં ઉતરવાના નથી, રમેન્દ્ર મ્હતે આટલા દિવસ ક્રમ ન મળ્યે ? શું એને સ્નેહ પલટાયા હશે ? જેનું કાઈ નહિ, જેની પાસે કાઈ નહિ, તેનું કાણું થાય ? મેન્દ્રને ખીજાની સાથે વધારે આનન્દ પડતા હશે ? એમ હેાય તે સ્પષ્ટ કહેવામાં શી હરકત છે? ના, ના, એમ હાય નહિ. એના ઉપર એવા દાખ સૂકવે એ પાપ છે. ઈન્દુ, કાન્તિનાં લગ્ન માટે ભાભી ઉતાવળાં હમજું છું. ધીરૂભામાં આટલે બધે ધરસંસારમાં થયાં છે. કારણ હું હું ફેર ? કાંઈ કહેતાં કાંઈ કહી શકતા જ નથી. એટલા તલ્લીન થઈ ગયા છે કે નથી જાણુતામ્હારની વાત કે નથી રહ્યા હાશ કાશ. ધર ને કચેરી શિવાય એમનું જીવન જ નથી. હવે તે પ્રભાકર આવે તે ઠીક.’ ઉષાકાન્ત આમ વિચાર કરતા ગાડીના ખડખડા, રસ્તાનાં ઝાડ પક્ષી વગેરે મ્હારીમાંથી જાતે ધસમસ્યા ચાલ્યે જતે હતા. ઉષાકાન્ત ઇન્ટરમીડીએટના ડબ્બામાં ભેા હતા અને ઇન્ટરમીડીએટનાં એ ખાના હતાં. એક ખાનું ભરેલું હતું અને બીજામાં ઉષાકાન્ત એકલા બેઠા હતા. રાત્રે બાર વાગ્યાના સુમારે રેવારી સ્ટેશન આવ્યું; રેવારીથી એક ગાડી ભંટીડા જાય છે અને શ્રીજી દિલ્હી જાય છે. ભંટીડાવાળી ગાડીમાંથી એક યુરેઝીઅન અને સુરેઝીઅન કન્યા દિલ્હી જવા ઉષા- કાન્તવાળી ગાડી તરફ આવી. ઉષાકાન્ત એક ખુણામાં ખેડ હતા. મજૂરાએ પેલા સાહેબના સામાન મૂક્યા અને અન્ને કન્યાએ હસતી હસતી અન્દર દાખલ થઈ હની સાથે પેલે ચુરેઝીઅન પણ બેસવાને હતેા. એક કન્યા અન્દર જઈ બેસવા જાય છે તેવા જ ઉષાકાન્ત નજરે પડયા. નજરે પડતાં જ નેટીવન્દેશીની સૂગ આવી. ગંધાયલી માછલી અને વાધ કે