આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
ઉષાકાન્ત

ઉષાકાના. કાંટેપે લે તે વધારે

‘ગુજરાતીભાઇની આ સ્થિતિ! પંજાખી કે કાબુલી હતું ને ઉતરાવત તો ખબર પડત કહી ઉષાકાન્ત બેડેના ડબ્બામાં એ. ગાડીમાં સાહેબ લેક, રેલ્વેની જ વાત ચાલી. હવારે છ વાગ્યાના સુમારે દીલ્હી આવી પહેાંચ્યા. દીલ્હીથી મે કલાક પછી ગાડી ઉપડતી હૈાવાથી ઉષાકાન્ત ટેશન મ્હાર એકાદ હિન્દુ સરાઈની તજવીજ કરવા લાગ્યા; જે સરાઇમાં જાય તે મુસલમાનની નિકળે. આખરે કંટાળી એવી જ સરાષ્ટ્રમાં તે ઉતર્યાં. દાતણ પાણી કરી મ્હારથી હલવેવાળાને ત્યાં ગરમ દુધ પી તાજો થઈ સ્ટેશન ઉપર ગયે. દીલ્હી આગળ ઉપર નેઇશું એમ વિચારતા સ્ટેશને પહેાંચ્યા; ટીકીટ હતી; મજૂર કરી જેવા અન્દર દાખલ થવા જાય છે ત્યાં દરવાજે જા’ ની ખુમ પડી. અમદાવાદ જોખાવેલ છે નથી’ એમ ઉષાકાન્તે કહ્યું છતાં કણ માને? ‘ આ પેલે સાહેબ આખી હારી ભરી સામાન લઈ ગયે! અને થર્ડ ક્લાસની ટીકીટ હતી ત્હને કેમ કાંઈ ન કહ્યું અને અમને કનડે છે?’ એના ઉત્તરમાં સામાન ઉપાડેલા મન્નુરને ધક્કો મળ્યો. માર · ચલીયે હજુર ! સબ હૈ। જાયગા કરી ઉષાકાન્તને લગેજ ઓફીસ આગળ લઈ ગયા. એપીસ આગળ એક ફંટાવાળા કરતા હતા તેની સાથે મજુરે વાત કરી. એ રેલ્વેને માસ હાય અથવા ખીજો હાય પશુ હેના હાથમાં આઠ આના સર- કાવ્યા એટલે રેલ્વે પાસ મળ્યા હાય તેમ તેને દરવાજામાં દાખલ કરવામાં આવ્યા. ઉષાકાન્ત ગાડીમાં બેઠા ને મજુરે મજુરીના છે આના ઉપરાંત કુછ ઇનામ સાબ ! કહી કુરનસ ખાવી. ચાર પૈસા ખીજા મળતાં મજુર ચાલી ગયો. મ્હારા જેવાની સ્મા સ્થિતિ તે ખીજા અભણ જાત્રાએ જવા આવતાં હશે તેમને ૧૨૨