આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
ઉષાકાન્ત

૧૩ ઉષાકાન્ત. આલા નજરે પડતાં જ ભારણાં બંધ કર્યાં; અનાથ બાલા આત્મ- શ્રાંત કરવા તત્પર થઈ અને અષીણુ લઈ પેળને એટલે સૂતી; અડ્ડીણુની અસર થતાં હેલાં એક બાલકને જન્મ થયા અને આલા પેાલીસની મદદ મળે તે પહેલાં પરણેકવાસી થઈ, નિર્દોષ મૃદુલ ખાલક તરકડતું હતું. આ ચિત્ર જોઈ પ્રેક્ષકવર્ગનાં હૃદય એટલાં તે દ્રવ્યાં કે એમાંનાં કેટલાક તો આંખેરૂમાલ લગાડવા લાગ્યા અને કેટલાક વિધવાએની દશા સુધારવા સ્મશાન- વૈરાગની માફક દૃઢ પ્રતિજ્ઞા કરી. આ ઉપરાંત એકાદ બે ખીજા વિભાગ હતા પણ વખત બહુ થઈ જવાની વ્હીકે સર્વ મંડળ વચલા હાલમાં આવ્યું. સર્વના અન્ત:કરણમાં જૂદી જૂદી વૃત્તિએ ઉદ્ભવી હતી અને તે વૃત્તિના અન્ત:કરણમાં સંસ્કાર પડ્યા પછી શાક દૂર કરવા માટે મધુર સંગીત રાખવામાં આવ્યું હતું. સંગીત પુરૂં થયું અને સર્વ મંડળ અગાશી તરફ ચાલ્યું. અરૂરીરામના બંગલાની આ ગાશી આરસપાણુની હતી. અને તે પણ સફેત આરસ- પાણુની હતી. આ અગાશી યમુના નદી ઉપર પડતી હતી. રાત્રિના અગીઆર વાગી ગયા હતા, આકાશમાં ચંદ્ર પ્રકાશી રહ્યો હતો અને હેનું તેજ અગાશી ઉપરાંત ચોગાન અને નદીમાં પ્રસરી રહ્યું હતું. યમુનાના તરંગા ઉપર ચન્દ્રનું પ્રતિબિમ્બ પડી એકથી અનેક ચન્દ્ર નિપજતા હતા. સંગમ આગળ તીર્થંગેરાની હેડી! અને સાથરાની લાંખી ધજાએ ઉડતી હતી તે દૂરથી આકાશમાં ઉડતી સમળીએ જેવી લાગતી હતી. મંદ મંદ પણ શીત પવનના સપાઢાથી યમુનાનાં જળ કિનારે અથડાઈ મધુર ધ્વનિ કરતાં હતાં, અગાશીના એક વિભાગમાં ખેાળી તાસકા શ્વેત ચાદાવાળા સેજપર ગઠવી દેવામાં આવી