આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
ઉષાકાન્ત

૧૪૨ ઉષાકાન્તા, · સરાજ ! હા, હું એ નિને જ મેમાન છું. તું સમાગમ સફળ કરવા કહે છે પણ પરિણામને વિચાર કર્યો છે? તું મ્હારે માટે નિર્ણાંત નથી. તું પ્રભાકરને રંજન કરીશ, મ્હારા અને ત્હારા સંબંધ બીજી જ તરેહના થશે. અલ્હાબાદ આવવાનું થયું અને હૈમાં ત્યારે ત્યાં ન ઉતર્યાં ત્યારે ચાલી ચાલી તું અહીં આવી એ પણ દૈવયેાગ !’ “ આવ્યા જેમ જશું તે રીતે, સર્વે એમ સમાન; tr પાછા કાઈ દિને નહિં મળીયે,ક્યાં કરશે। સન્માન?’’અમે ‘ ખરેખર હવે મળવાનાં નથી. જુદા જ પ્રસંગેામાં અને જુદા જ સંબંધમાં મળીશું.’ 66 સાચવો સંબંધ પરસ્પર, ધર્મે રાખી ધ્યાન, સંપી સદ્ગુણ લે દેને, દૂર કરી અભિમાન; ”Modern Bhatt (ચર્ચા)અમે ‘ સરાજ ! આ સંબંધ શી રીતે સચવાય ! સંપ! હા સંપ રાખીશ. પ્રભાકર, મેન્દ્ર અને હું એક જ છીએ, કલ્યાણગ્રામ છે; એમાં ક્લેશ; ઇર્ષ્યા નથી, જેટલે હું ચાહું છું તેટલા જ-તેથી વિશેષ તે મને વ્હાય છે.’ અમારૂં હેમને “ લેશ નથી અમને અન્તરમાં, માન અને અપમાન ” "" હાય કશી કડવાસ અમારી; તે પ્રિય કરજો પાન. અમે -

સરેાજ! હારામાં કડવાશ કેવી? હેાય તે એ ક્વીનાઈનની. જેથી ખાનારનું હીત થાય. સરાજ! સરાજ! ત્હારા ભવિષ્યની હને ખબર છે? મુંબાઈમાં બંદર ઉપર પ્રભાકર અને ઉષાકાન્ત એ એના શબ્દેાચ્ચાર કરવામાં હુને જુદી જ વૃત્તિ નહાતી

  • રાગ કાફી.-કેશવકૃતિમાંથી.