આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
ઉષાકાન્ત

૧૪૪
સ્નેહ સંમિલન.

ઉષાકાન્ત.

ટેલીગ્રાઝીના વિદ્યુત પ્રવાહ શરૂ થયે. એક ખજાનાં હૃદય ઉછળવા લાગ્યાં; અન્યાન્યના ધબકારા સાંભળવા લાગ્યાં, અને “ મ્હેન, ઉષા ...એટલું જ શિવલક્ષ્મીને કહી શકી. શિવલની ઉષાકાન્તને જોઈ ઉભી થઈ અને ખાલી “ ઉષાકાન્ત ! આ સારૂં કહેવાય કે ? અમે છતાં ખીજે ઉતરાય કે ? કારમ્હેન ગયાં એટલે સંબંધ તૂટયે કે ? ના, ના. મજી! હમે શા કારણુથી મ્હારે ત્યાં ન ઉતર્યાં એ. એવું મનમાં ન લાવીયે ! અને એ પણ કાણુ જાણે શું થશે? ચાલે, અત્યારે અમારી સાથે જ. મુંબાઇમાં અંદર ઉપરથી લઈ ગઈ; અહીં અરૂરીરામભાઇને ત્યાંથી લઈ જાઉં.’’ ન ૧૪૪ ઉષાકાન્ત મુગે જ હતા. મુંબાઈમાં અંદર ઉપરથી સરેાજને ઘેર જતાં હૃદયમાં જે વૃત્તિ થઈ હતી ત્હમાં તે આમાં કેટલા ફેર ! મુંબાઇમાં ઉત્સાહ હતા. અહીં નિરાશા હતી, ક્રમ ખેલતા નથી ? ચાલે ! એમને ખોટું લાગશે ? ” વ્હેન અત્યારે તે અહીં રહેવા ઘો. એમ હશે તે કાલે તમ્હારે ત્યાં આવશે. હજી તો અહીં રહેવાના છે. એ ચાર દીવસ આડા અવળા જઈ પાછા અહીં જ આવશે. આ પણ હમારૂં ધર માનજો.” અરીરામને શિવલક્ષ્મી બહુ કહી શકી નહી પણ ઉષાકાન્ત! કાલ ત્યાં આવ્યા વિના નહીં ચાલે ” એટલું જ ખાલી રાત્યના એક વાગે બાકીનું મંડળ વેરાયું, માત્ર ઉષાકાન્તને એમ થયું કે ‘ અત્યારે જ ગયા હત તો સારૂં’ અને સરેાજને એમ થયું કે આવે તો સારૂં ' એકના હૃદયમાં નિરાશાભર આશા હતી ત્યારે અન્યમાં ઉત્સાહ હતા. પરિણામ નિરાશામાં આવશે કે કેમ તે ી શકાતુ નહતું. '