આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
ઉષાકાન્ત

૧૫૪ ઉષાકાન્ત. પશુ બે દિવસ મળ્યો નહેાતે. તે કેટલે પરદેશમાં સે- સાતા હશે ?” આટલું ખેલતાં ખેાલતાં કામલ હૃશ્યને મેન્દ્ર ડુસકાં ખાવા નાગ્યા. “ મેન્દ્ર! ઇન્દુ અને ગુલાખ આજ અલ્હાખાદ જવા ધારે છે. હું જાત પણ રજા લીધા શિવાય જવાય નહિ એટલે મ્હારાથી આજ જવાય એમ નથી. ” “ ગુલાબભાભી ! હમારે કે ઇન્દુમ્હેનને એમાંથી કોઇને જવાની જરૂર નથી. હું જાઉં છું અને ઠીક હશે તે એમને અહીં સઈ આવીશ. પણ શું ઉષાકાન્તને નહિ મટે?” આટલું કહેતાં એની આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં. “મેન્દ્ર! એવું ન ખેલશે ખળ્યું હવે તે એમ થાય છે કે ઓં ના ખેલવાના શબ્દ એટલી ઉષાકાન્તને બહુ કનડયા છે. હવે એ ક્યારે આવે અને કરીને રાતના બાર વાગ્યા સુધી આજી રમીયે ? હું હમારી સાથે જ આવીશ. ” r “ના, ભાભી. હજી હમારે લગ્નને લીધે બહુ કામ હશે. અન્ડ્રુ કાન્તિને સાસરે નાતે હરશે. માટે હમારે ત્યાં ખપ નથી. wાજ જ અને અત્યારની ગાડીમાં જાઉં છું. ” “ ગુલામ! મેન્દ્રને પંદર રૂપીઆ આપું. ” ,, “ના, ધીરૂભાઈ ! એવું ન ખેલશા, શું મ્હારામાં તે ઉષા- કાન્તમાં ફેર છે? મહેને તે એ ગયા ને મળાયું નહિ તે હવે બહુ સાલે છે. ન કરે નારાયણ તે કાંઈ અનિષ્ટ થયું તે હુને તે જીવનપર્યંત વસવસે રહેશે. ’