આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
ઉષાકાન્ત

ર ઉષાન્તિ. “ખરૂં પૂછાવે તે જ્યાં સુધી ત્યાં જઈ થડેક વખત રહી જાતે ખાત્રિ કરી શકીયે નહિ ત્યાં સુધી ખ્વારાખ્તારથી વર ખેાળવે! મ્હને પસંદ નથી. હૃદય જોવાની પહેલી જરૂર છે. સ્નેહવૃત્તિ ઉત્પન્ન થઈ શકે એમ છે કે કેમ એ વાનું છે. માત્ર પશુવૃત્તિથી લગ્ન કરનાર બહુ હેાય છે અને એનું પરિણામ આ પણી ઉન્નત વિચારની કન્યાના માનસિક દુ:ખ અને અન્ત મૃત્યુમાં પર્યવસાન થાય છે.” સરલાના વિવાહ માટે આમ નિરંતર વાતે થતી હતી; છેવટે ઉષાકાન્ત કે પ્રભાકરને જ આપવી એમ નિર્ણય ઉપર આવતાં હતાં. મેન્દ્ર અને મંજી સરલાને સુખી થાય એમ કેળવતાં હતાં. એના મનના વિચાર એવા અનાવવા યત્ન કર્યાં હતા કે સરલાને માનસિક દુઃખ અનુભવવું ન પડે. સરલાને વિશે આવા વિચાર થતા હતા ત્યાં તેમની ચિંતામાં વધારા કરત નીચેના પત્ર મેન્દ્રને મળ્યા, અલ્હાબાદ. પ્રિય ભાઈ રમેન્દ્ર, વિ. હારા કાગળા મળ્યા. હમણાં અમૃતસર, કાનપુર, કાશી વગેરે સ્થળે ગયા હતા એટલે પત્રના ઉત્તર ખરાખર લખાયે નથી. ત્યાંથી હુને તાવ લાગુ પડયો છે અને દરરાજ રહેાંજનાં ચાર ડીગ્રી રહે છે. રહેવારમાં ઠીક હેાય છે. સરેાજનું પ્રભાકર ડે નામે થાય છે એમ ગુલાબભાભીના કાગળ ઉપરથી લાગે છે. હવે સરાજની આશા તદ્ન લુપ્ત થઈ છે. તું પણુ મ્હને મળ્યેા નહિ. આવતાં પહેલાં મળ્યું હત તે હૃદયના ભાર એછે. ચાત; આવવાના પાંચ છ દિવસ અગાઉ મળ્યા ત્યારે એકાદ બે