આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
સરલા.

સરહ્યા. re એના હૃદયમાં પ્રથમ વિચાર સરાજના જ આવ્યા. ઉષાકા- ન્તના અભાવે સરેાજની શી સ્થિતિ શું જાતે પરણશે? ને ઉષાકાન્ત માટે એને લાગણી હાય તે શિવલક્ષ્મીમાશીને કહેવામાં શી શરમ? માત્ર લેાકલાજારમને માટે-સહેજ ખાટું લગાડવાની લ્હીકે, ખેટટું દેખાય એ બ્હીકે આખું જીવન અગાડવું ? - જીવન અગાડવું’ એ વિચારની સાથે પેાતાનું જીવન ગાડવાના વિચાર સ્ફુર્યો! ઉષાકાન્તને કાંક થાય તે પછી પ્રભાકર સરાજને જ પરણે. અને પછી મ્હારૂં કાણુ? શું સીધી કુંવારા ન રહેવાય ? ગમે તેવાની સાથે પાનું પડે હેના કરતાં કુંવારા રહી સેવાસદનમાં જીવન ગાળું તે કેમ? હા! એ જ! હવે ખીને શા ઉપાય ? પ્રભાકર માટે સ્હેજ આશા હતી તે ઉષાકાન્તના મન્દવાડથી નષ્ટ થઈ.’ બન્ને હુના આમ જૂદા જૂદા વિચાર કરતા રમેન્દ્રના પત્રની, ઉષાકાન્તના શુભ સમાચારની વાય જોતાં વિસ વ્યતિત કરવા લાગી.