આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯
મંદવાડ.

મંદવાડ. જા બહુ જ જોર છે. આટલાજ માટે અલ્હાબાદમાં તીર્થગેરેને સ્ટે- મનની હદમાં આવવા દેતા નથી અને આવી કાઈપણ ઉતારૂને કનડતા માલમ પડે ત હેમના સરકાર તરફ્થી ભારે દંડ થાય છે. ઉષાકાન્ત ‘હું તીર્થસ્નાન કરવા નથી આવ્યા પણ કામે આવ્યો છું. કાલ રહેવારે તીર્થ ઉપર આવો’ એટલું કહી ચાણ્યા ગયા. સ્ટેશનપાસેની ધર્મશાળામાં હેની આસ- પાસ રહેતાં સામાન્ય વર્ગને લેકામાં ફરી હેમની સાથે વાત- ચિત કરી મુકામપર આણ્યે. હવારે પાંચ વાગ્યે ઉઠી અરૂરીરામની ગાડીમાં સંગમ ઉપર ગયેા. ામેથી વિશાળ ગંગાજીને જબરજસ્ત પ્રવાહ નજરે પડયો અને ઉત્તરરામનાં • જય ભગવતિ ભાગીરથિ !’ ની સ્મૃતિ થઈ. ગાડીમાંથી ઉતરી અરૂરીરામના માણસની સાથે સંગમ તરફ ચાલ્યું. કિનારા ઉપર હુજારા લોકો માનાર્થે ફરતા હતા; એમની ધાર્મિક ભાવનાઓના લાભ લઈ બ્રાહ્મણે ઠેર ઠેર દાન કરવા પાઇ પૈસે નંખાવવા આગ્રહ કરતા હતા. તીર્થંગેરાએ પેાતાના સાથરા તંબુઓ ઢુટી ધજાએ બાંધી દેર ઠેર નાંખ્યા હતા. અને લશ્કરી કંપની માફક પ્રત્યેક ગારને પોત પાતાની નિશાની હતી. કાઈની ધજા ઉપર ગણુપતિની મૂર્ત્તિ, તે કાઈની ધજા ઉપર વિષ્ણુનું તિલક, કાઈની ધજા ઉપર મેરનું ચિત્ર તે કેાઇની ધજા ઉપર શંખ એવાં એવાં ચિત્ર હતાં; ખાવા લાલજી, ગ્રાલિગ્રામની ન્હાની મ્હેાટી મૂર્તિઓ સ્થાપી કામ ચલાઉ મંદિરા ઉભાં કરી ધર્મને ક્હાને આજીવિકા ઉત્પન્ન કરતા હતા; ડાબીબાજુ ગંગાજી અને જમણી બાજુ ફિટલા ઉષાકાન્તની નજરે પડતાં મુસલમાન ખદશાહના વૈભવ,