આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૭
પ્રભાકર.

પ્રભાકર. ૧૮૭ ઈંગ્લાન્ડમાં પ્રભાકર ગરીબ વર્ગમાં પ્રીતિપાત્ર થયા એટલું જ નહિ પણ ઉંચા વર્ગમાં હૈના ઘણા મિત્રા થયા. હેના જીવનમાં, ઈંગ્રેજ કંટુમ્ભાના સહવાસમાં એટલી બધી લાલચે આવી હતી, આવતી હતી છતાં ઈશ્વર ઉપરના દૃઢ વિશ્વાસે હૅની અસર થઈ નહિ. પ્રત્યેક દિવસ રહેવારમાં ઈશ્વર પ્રાર્થના કરતા અને રાત્રે બૃહત્ રત્નાકર સ્તંત્રમાંથી માત્ર અડીને નહિ પણ રહમ- અને હેના ભાવમાં ઉતરીને સ્તંત્ર વાંચતે અને શાન્ત ચિત્તે સૂતા. થેમ્સ નદિના પ્રવાહમાં, વેલ્સના સૃષ્ટિસૌન્દર્યમાં, સ્કીટ- લાન્ડના પર્વતેમાં ઇશ્વરની મૂર્ત્તિ, ઈશ્વરનું અસ્તિત્વ જોતા અને ચિત્ત ન બનાવીશર્ષ અને હૃદય નમાવી ઇશ્વરત્વના અંશે હૃદયમાં રેડતા. - લગ્ન વિશે પ્રભાકરના જૂદા જ વિચાર હતા; લગ્ન કર્યાં પછી ન્મિત્ર થવાને બદલે જીવન ક્લેશનું કારણુ થઈ પડે એમ હૈય તે હેવા લમથી શે। લાભ ? દુનિયાનાં બીજા પ્રવૃત્તિમય વ્યવ- હારાથી દૂર રહી શાન્ત એકાન્ત સ્થળમાં પ્રયોગેશ કવમાં જીવન ગાળવાના જેના ઉદ્દેશ હતે હેને શાન્તિની મુખ્ય આવશ્યકતા હતી–સાહાધ્યકારિણીની જરૂર હતી; હવે એ ન મળે તે સા કામનું ? આ જ ઉદ્દેશથી યોગ્ય પત્ની ન મળે ત્યાં સુધી પરણવું નહિ એ નિશ્ચય હતા. સરેાજની કીર્ત્તિ ફેલાવા માંડી હતી; કાંઈ પણ વિચાર વિના પ્રભાકર અને ઉષાકાન્ત સરાજતી, સરેાજના ગુણની તે સરેાજના માષિતાની વાતા કરતા પરન્તુ તે સમયે એમાંથી એના મનમાં લગ્નના વિચાર, નહેાતા. ઈંગ્લાન્ડ ગયા પછી, ઈન્દુ કાન્તિના લગ્નના અરસામાં સરેાજના વિવાદુની વાત મ્હાર આવી. ઉષાકાન્તને આપવા મરજી છે’