આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦
ઉષાકાન્ત

૧૯૦ ઉષાકાન્ત. થયું.રમેન્દ્ર મિત્રસ્નેહથી—મિત્રનું અવસાન થશે અને એ અવસાનનું હું કારણુ થઇશ માની બહુ ગભરાયા, મુગા રહેવા માટે આન્તી લાગણી પ્રદર્શિત ન કરી શક્યા હેતે માટે પસ્તાયા અને ભગવતી કામનકીની માફક ચન્મા વિષેયવિષયે સમવાન્ નિયંત્તે સ્નેઇલ્પ તત્પમલૌ પ્રળમસ્યલા: । પ્રાગૈતમિથવામિમત માય નૃત્યં થયેત મુદો ચવિ તd પાત્ ॥ * રમેન્દ્રે ઉષાકાન્તને મૃત્યુશા ઉપરથી ઉઠાડી–સ્નેહને આવિર્ભાવ દર્શાવી સુખી કરવા પ્રતિજ્ઞા લીધી અને પ્રભાકરને પત્ર લખ્યા:— શુ પ્રયોગશાળાનું યે એટલી વાર છે. અલ્હાબાદ. પ્રિય ભાઈ પ્રભાકર, ૬ વિ. હમારા પત્ર આવે છે, હવે હમારા આવવાના દિવસ થાડા રહ્યા છે અને જેમ જેમ દિવસ પાસે આવતા જાય છે તેમ તેમ હૃદયની ઉત્સુકતા વધતી જાય છે. કામ ચાલે છે. અને હમે આવી હાથમાં ભાઈ ઉષાકાન્તને હેજ તાવ આવે છે . ‘હેમણે મ્હને જે કરવા યોગ્ય કાર્ય સોંપ્યું છે તે સ્હેમના મ્હારા પ્રત્યેના સ્નેહનું ફલ છે. એ પ્રણયને સાર છે. કદાધિ મ્હારા મૃત્યુથી અથવા તપથી મ્હારા મિત્રનું કાર્ય થતું હાય તો જ તે થયું કહેવાય.’ —ભવભૂતિ.