આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫
પ્રભાકર.

________________

પ્રભાકર. ૧૯૫ તેજ આપે છે તેમ અન્ત પહેલાં ચૈતન્ય આવે તેમ ઉષાકાન્તને ભાન આવ્યું, અને ખેલ્યા હાશ ! કાણુ સરાજ ? ત્યારે હાથ છે ? મેન્દ્ર આવ્યા ? પ્રભાકર ! તું ક્યાંથી ?’ “ ભાઈ ઉષાકાન્ત ! હું વિલાયતથી આવી ગયે છું. હવે હેને મટી જશે હા’ “ સરેાજને સુખી કરજે! મેન્દ્રને કહેજે કે ઉષાકાન્ત રહેને સંભારતા મરી ગયે. ઈન્દુને સાચવજે. જય, પ્રભુ ! ” આ શબ્દોએ ત્યાં ઉભાં રહેલાં સર્વ મનુષ્યેાનાં હૃદય ધડકાવ્યાં. કાંઇક આડુ જોઈ રાવા લાગ્યાં અને બીજા, આંખ્યા પહેરણના, ખેતીયાના છેડાથી ચ્હાવા લાગ્યા. ઉષાકાન્ત ! મેન્દ્ર અહીં છે. દિવસ થયાં લાગઢ હારી સેવા કરે છે.” આ રહ્યો આજ કેટલા “મેન્દ્ર ! આન્ય ભાઈ ! મ્હેતે ભેટવા દે ! ” મેન્દ્ર પાસે ગયા અને ધગધગતા શરીરને ભેટયેા. એકને શારીરિક તેમ જ માનસિક શાન્તિ થઈ ત્યારે અન્યને ઉષાકાન્તના ઉન્હા શરીરે પણ શાન્તિ પ્રસારી એટલું જ નહિ પણ હૃદયના ભાર હલકા કર્યાં. “ ઉષાકાન્ત ! તું કાંઈ પણ વાતની ચિન્તા કરીશ નહિ હૈ. હું પરણાવવાની ખ્વીક્ર વિલાયત ગયા હતેા તેા પછી એ વિચાર કરી ગયા નથી. હું પરણવાના જ નથી. સરાજ હારી છે હા. સરાજ મ્હારી મ્હેન થાય ! ” • સરાજ મ્હારી મ્હેન થાય.’ એ શબ્દ પ્રભાકરના મ્હાંમાંથી નિકળતાં જ ઉષાકાન્ત પ્રભાકરની રહેામું જોઈ રહ્યો. શાખાસ