આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૮
ઉષાકાન્ત

ઉષાકાન્ત. મંજી:— હ્રાસ્તા, મ્હારા મનથીએ થયાં કરે છે પણ સંગાથ વિના જવાતું નથી.” ૧૯૨ સરલા:-- એમાં સંગાથ શા જોયતા હતા ? એવાં પુણ્યનાં કામમાં ઢીલ શી ? એમ કાણુ ખાઈ જાય છે ? ” આ પ્રમાણે નિશ્ચય કરી સરેાજ, મંજુ અને સરલા હાંજના ચારેક વાગે શહેર ખ્વાર મીલના મજુરા, ભીખારીઓ અને અન્ય ગરીબ વર્ગના લત્તા તરફ ગયાં; આ ત્રણે સાદા વેશમાં હતાં; સાથે એક નોકર હતા અને એ જ ભાગમાં એક મહા- દેવનાં દર્શન કરવાનું નિમિત્ત હતું. મહાદેવનાં દર્શન કરી અંદરના ચેાગાનમાં ઘેાડીવાર બેસી સંધ્યાકાળ સમયે મહાદેવની પાછલી બાજી તરફ ગયાં. વાંસની ચીપેાની ઓરડીએની હાર આવી રહી હતી. આ આરડીએમાંની કેટલીક છાણુમાટીથી લીંપી હતી. ત્યારે કેટલીકનું લીંપણ ઉખડી ગયું હતું. કેટલાંકના ભારોટીયાં પણ ભાગી ગયાં હતાં; માત્ર ટેકા રાખી જેમ તેમ ચલાવ્યું હતું. આ આરડીએને એક જ ખારણું હતું અને તે બારી, મ્હારાં, જાળી જેમાં ગણેા તે જ હતું; બે ઓરડીની વચમાં ભીંત પણ ખપાટીયાંની જ હતી. એટલું જ નહિ પણ પાછળ પણ પાછલા બારણાંની એરડી હતી; ત્રણ ખાનું ખપાટીયાની ભીંત અને ચેાથી બાજુ બારણું એવી આ એર- ડી હતી. સંધ્યાકાલ થયે હતા એટલે મજુરવર્ગે આવી ગ્યાસલેટના દિવા સળગાવ્યા હતા; એક બાજુ ગ્યાસલેટની ધુણી, ખીજી બાજુ ચુલાની ધુણી આખી એરડીમાં પ્રસરી હતી; ફટયા તુટયા ખાટલા ઉપર છેકરાં સૂતાં હતાં અને દારડાં ઉપર લુગડાંના ગાભા લટતા હતા.