આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણ એ ગયો ક્યાં? માટે એને કાંઈ કહેશે નહિ. મહારી સ્નેહાળ માતાને સાત કરશે. બે ચાર વર્ષે ઈશ્વરકૃપા હશે તે જરૂર પાછા આવીશ. મહારા વર્તન માટે જરાપણુ શંકા લાવશે નહિ. અમૂક સ્થળે પહોંચ્યા પછી દર અઠવાડીયે કાગળ લખીશ. જાણે ખરે પણ કુટુંબ પ્રત્યેને મહારે સ્નેહ એ છે થતું નથી. મારી માતાને એટલું જ કહેવું કે ચાર વર્ષ છે. એ દરમિયાન લગ્નની તૈયારી કરે. ચાર વર્ષે મહારી ધૂન જશે અને લગ્ન કરીશ.” હમારા વિના હારું કોઈ નથી. રજા ન આપે એ બહીકે આ પગલું લીધું છે; અને જેવી સાહાય કરતા આવ્યા છે એવી સાહાય કરશે. ઈદ ઈ-કાન્તિને ગભરાવા દેશો નહિ. હેમને માટે સારું સારું લાવીશ. એ જ. હમારે નેહાંકિત પ્રાકર, ઉષાકાન્ત જેમ જેમ વાંચતે ગમે તેમ તેમ તહેવું હદય ભ- રાતું ગયું. ગુલાબનાં નેત્રમાંથી અશ્રુની ધારા ચાલવા લાગી અને એ ધારાથી સગડીમાને દેવતા છમછમછમ થઈ એ- લવાવા લાગ્યો. દરિજલાલ મુંગા મુંગા સાંભળતા હતા. લગ્નની તૈયારી કરે એ શબ્દથી ગુલાબનું કોમળ હદય ભેદા અને “ઉષાકાના! પ્રભાકરને ગમે ત્યાંથી લાવ! હું લગ્નનું નામ નહિ દઉં.” એટલું બોલી ઉઠ મૂકો. ફોઈ ભત્રિજી વિશેષ રવા લાગ્યાં. ઉષાકાત આવતાં અને ખાળવે શું કરવું, તે ન સૂઝવાથી હારીને અહીંગી નીચું મહેકરી ઉભે જ રશે. જે સ્થળ પૈડાક સમય ઉપર આનંદનું સ્થાન હતું, જેમાં શગડીને